Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

91.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. એડેનીન અને ગ્વાનીન 3 નબળા હાઈડ્રોજન બંધ અને થાયમિન અને સાયટોસીન 2 નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે. 
2. DNA ના દરેક અણુમાં પ્યુરિન અને પિરિમિડિન બેઈઝનું પ્રમાણ સરખું હોય છે ? 
3. રિબોઝ ન્યુક્લિઓટાઈડમાં યુરેસિલ હોતો નથી. 
4. DNA ની જે શૃંખલા m-RNA નું સંશ્ર્લેષણ કરે તેને ટેમ્પ્લેટ શૃંખલા કહે છે. 

  • F,T,T,F

  • F,T,T,T

  • F,T,F,T

  • T,T,F,T


92.

ઈનેલોઝની સક્રિયતા માટે ખનીજતત્વનું સાચું જૂથ કયું ?

  • Mg, Mn, Zn

  • Mg, Ca, V

  • Mg, Zn, B 

  • Cu, Zn, Mo 


93.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. આપણા સ્નાયુમાં આવેલું એક્ટીન પ્રોટીન હલનચલન માટે જવાબદાર છે. 
2. DNA અને RNA ના બંધારણમાં પ્યુરીન અને પિરિમિડીન સામસામે નબળા હાઈડ્રોજન બંધ વડે જોડાય છે. 
3. DNAના બંધારણમાં પ્યુરિન અને પિરિમિડીન સામસામે નબળા હાઈડોજન બંધ વડે જોડાય છે. 
4. બધા સજીવો કોષકેન્દ્ર વારસાગત લક્ષણ માટે જવાબદાર છે. 

  • T,F,T,F

  • T,T,T,T

  • T,T,F,T

  • T,F,F,T


94.

સહઘટક એટલે શું ?

  • ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ 

  • એપોએન્ઝાઈમ 

  • અકાર્બનિક ઘટકો 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
95.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. પ્રોટીન એ અમિનોઍસિડનો સમ પોલિમર છે.

2. પ્રોટીન કોષરસપટલ સ્વારા પોષક દ્રવ્યનું વહન કરે છે.
3. અમિનો ઍસિડમાં R સમૂહ સિવાયનો ભાગ સરખો છે.
4. બે સમાન અમિનોઍસિડના એકમોજોદાયને ડયપેપ્ટાઈડ બનાવે છે.

  • F,T,T,F

  • T,T,T,F

  • T,F,F,T

  • T,F,T,T


96.

NDA નું પુરું નામ

  • નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ 

  • ન્યુક્લિઈક ઍસિડ ડયન્યુક્લિઓટાઈડ 

  • નાઈટ્રિક ઍસિડ ડાયન્યુક્લિઓટાઈડ

  • નિકોટીનેમાઈડ ડાયન્યુક્લિઓટાઈડ 


97.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. ઉત્સેચક-પ્રક્રિયા પૂરી થયા બાદ નાશ પામે છે. 
2. કેટલાક ઉત્સેચક દ્વિમાર્ગી અસર દર્શાવે છે. 
3. ઉત્સેચક કોષની બહાર કે અંદર શરીરના તાપમાને થતી પ્રક્રિયામાં ભાગ લે છે. 
4. શક્તિસ્તર નીચો જવાથી પ્રક્રિયાનો વેગ અકલ્પ ઝડપે વધે છે. 

  • F,T,T,T

  • F,T,F,T

  • T,T,F,F

  • F,T,T,F


98. Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? 
  • નાઈટ્રોજીનેઝ 

  • આઈડ્રોજીનેઝ

  • ગ્લિકોઝ ફૉસ્ફેટેઝ 

  • કાર્બનિક એનહાઈડ્રેઝ 


Advertisement
99.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. આઈસોલ્યુસિન એ ધ્રુવિય વીજભારવિહીન R જૂથધરાવતો અમિનોઍસિડ છે. 
2. પોલિન્યુક્લિઓટાઈડના એક છેડાને N- ટર્મિનલ કહે છે. 
3. પ્રોટીનનું પ્રથમ બંધારણ એમિનોઍસિડ એકમો પરથી નક્કી થાય છે. 
4. ત્વચાનો રંગ મેલેનીન પ્રોટીનને આભારી છે.

  • F,F,T,T

  • T,F,F,T

  • T,T,F,T

  • F,T,T,F


Advertisement
100.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. ડાયપેપ્ટાઈડ બંધ એક હાઈડ્રોક્સિલ જુથ અને બીજ જુથ વચ્ચે રચાય છે. 
2. હિમોગ્લેબીનના બંધારણ બે અને બે પોલિપેપ્ટાઈડ શૃંખલા આવેલી છે. 
3. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો એસ્ટર બંધ ધરાવે છે. 
4. ન્યુક્લેઈન સૌપ્રથમ માનવ શ્વેતકક્ષમાં જોવા મળ્યું છે.

  • F,F,F,T

  • F,T,F,T

  • T,T,F,T

  • F,F,T,T


B.

F,T,F,T


Advertisement
Advertisement