Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

131.

ભૌતિક અને રાસાયનિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ?

  • લિપિડ

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • પ્રોટીન 

  • કાર્બોદિત 


132.

DNA સંશ્ર્લેષણનૂં ચોક્કસ માપન કરવા માટે કયો રેડિયોઍક્ટિવ જરૂરી છે ?

  • ડીઓક્સિરિબોઝ

  • થાયમીન 

  • યુરેસીલ 

  • એડેનીન 


133.

આપેલ રચના કોની છે ?

  • DNA કુંતલાકાર રચના

  • DNA અણુરચના

  • પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા 

  • પોલિપેપ્ટાઈડ શૃંખલા 


134.

ઉત્સેચક શું કરે છે ?

  • પ્રક્રિયાના ઉર્જામાં ઘટાડો.

  • પ્રક્રિયાના સમયમાં ઘટાડો. 

  • પ્રક્રિયાના સમયમાં વધારો. 

  • પ્રક્રિયાના ઉર્જામાં વધારો. 


Advertisement
Advertisement
135. bold E bold space bold plus bold space bold S bold space bold rightwards arrow bold space table row bold a row bold long dash end table bold rightwards arrow bold space bold E bold space bold plus bold space table row bold b row bold long dash end table
  • a = P, b = S 

  • a = E - S complex, b = P

  • a = E - P complex, b = S 

  • a = E - S complex, b = S


B.

a = E - S complex, b = P


Advertisement
136.

a,b,c, ના નામ જણાવો.


  • a = પ્રક્રિયાર્થી, b = ઉત્સેચક-પ્રક્રિયાર્થી સંકુલ, c = નીપજ

  • a = પ્રક્રિયક, b = ઉત્સેચક, c = નીપજ 

  • a = ઉત્સેચક, b = ઉત્સેચક – પ્રક્રિયાર્થી સંકુલ c = નીપજ 

  • a = પ્રક્રિયાર્થી, b =ઉત્સેચક-પ્રક્રિયાર્થી સંકુલ, c = ઉત્સેચક 


137.

પાયરોનોઈડ્સ શાના બનેલા હોય છે ?

  • કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ

  • કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ 

  • મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ 

  • કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રૉતીન આવરણ 


138.

બૅક્ટેરિયલ રંગસુત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે ?

  • એસડીક પ્રોટીન 

  • એક્ટિન

  • હીસ્ટોન્સ 

  • બેઝિક પ્રોટીન 


Advertisement
139.

બે મુક્ત રીબોન્યુકક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ?

  • હાઈડ્રોજન બંધ 

  • ફૉસ્ફોડાય એસ્ટર બંધ

  • પેપ્ટઈડ બંધ 

  • સહસંયોજન બંધ 


140.

આપેલ બંધારણ કોનું છે ?


  • પોલિન્યુક્લિઓટાઈડ

  • ડાયન્યુક્લિઓટાઈડ 

  • ડાયપેપ્ટાઈડ 

  • ડાયસેકેરાઈડ 


Advertisement