Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

141.

DNA ના ખંડનમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ?

  • 480

  • 60

  • 120 

  • 240


142.

DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ?

  •  ડીઓક્સિ સીબોન્યુક્લિઓટાઈડ 

  • રીબોન્યુક્લિઓટાઈડ

  • રીબોન્યુક્લીઓસાઈડ 

  • ડીઓક્સિ રિબોન્યુક્લિઓસાઈડ


143.

માનવના કોષમાં નવા સંશ્ર્લેષિત DNA ના નિર્માણ સમયે તેની આસપાસના મધ્યમાં રેડિયો ઍક્ટિવ થાયમિન ઉમેરાય ત્યારે નીચે પૈકી કેવી રંગસુત્રીકા રેડિયો ઍક્ટિવ બનશે. જે થાયમિનના સંપર્કમાં આપતાં S-તબક્કામાં પ્રવેશે છે ?

  • યુક્રોમેટિન 

  • હેટ્રોક્રોમેટિન 

  • A અને B બંને 

  • એકે નહિ


144.

પ્રોટીન સંશ્ર્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોઍસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોઍસિડ જે RNA મેળવે તે RNA શું કહે છે ?

  • r-RNA

  • DNA

  • m-RNA 

  • t-RNA


Advertisement
145.

જે ઉત્સર્જકોની આણ્વીય રચના થોડી જુદી પરંતું કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય છે ?

  • એપોએન્ઝાઈમ 

  • કોએન્ઝાઈમ

  • હેલોએન્ઝાઈમ 

  • આઈસોએન્ઝાઈમ 


146.

જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?

  • રીવર્સ વિકૃતિ 

  • ફૉરવર્ડ વિકૃતિ

  • બિંદુવિકૃતિ

  • રંગસુત્રીય વિકૃતિ 


Advertisement
147.

ઉત્સેચકની પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને.

  • તાપમાન વધારો

  • અતીમનીપજ 

  • પ્રક્રિયક 

  • ઉત્સેચક 


A.

તાપમાન વધારો


Advertisement
148.

ક્વોવર પર્ણની રચના સાથે કયા સ્વરૂપમાં RNA સંકળાય છે ?

  • t-RNA

  • r-RNA

  • hn-RNA 

  • m-RNA


Advertisement
149.

ન્યુક્લિઈક ઍસિડ માટે ખોટું શું છે ?

  • bold beta-DNA એક કુંતલની લંબાઈ 45Abold degree છે. 
  • Z-DNA ના વળાંકમાં 12 – બેઈઝ હોય છે.

  • અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે. 

  • RNA કેટલીક વાર દ્વિશૃંખલા ધરાવે. 


150.

એમિનોઍસિડ શેમાંથી નિર્માણ પામે છે ?

  • bold alpha - કિટોઍસિડ
  • પ્રોટીન  

  • ફેટીઍસિડ 

  • આવશ્યક તેલ


Advertisement