CBSE
સૌથી સરળ એમિનોઍસિડ કયો છે ?
ટાયરોસીન
એલેનીન
એસ્પરજીન
ગ્લાયસીન
સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધ કોણ છે ?
ઑક્ઝેલોએસિટેટ
મેલોનેટ
વાહક RNA નો અણુ 3D માં કેવો દેખાય છે ?
L-આકાર
Y- આકાર
S-આકાર
E-આકાર
કોષકેન્દ્રમાં RNA ના સંશ્ર્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ?
1
2
3
4
C.
3