CBSE
આપેલી આકૃતિ માટે નિર્દેશિત P, Q, R, S માટે સાચું સંગત વિધાન દર્શાવતો વિકલ્પ શોધો :
S: RA ને રુધિર આપશે.
R: LAમાંથી રુધિર મેળવશે.
P: LV માથી રુધીર મેળવશે.
Q: LV ને રુધિર આપશે.
આપેલી આકૃતિમાં નિર્દેશિત X અને Y માટે સાચો વિકલ્પ શોધો :
X=મધ્યસ્થ, Y=કૉલેસ્ટેરોલ
X=અંતઃચ્છદ, Y=મધ્યચ્છ્દ
X=પિત્તબિંદુઓ, Y=મધ્યચ્છદ
X=કૉલેસ્ટેરોલ, Y+અંતઃચ્છદ
આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગો X,Y,P,Q માટે સાચું સંગત વિધાન શોધો :
P : જ્યારે ક્ષેપક ડાયેસ્ટોલ
પામે, ત્યારે વાલ્વ ખૂલે છે.
Q : અહીંથી O2 વિહીન
રુધિર પસાર થશે.
X : પ્રથમ અવાજ
LUB માટે જવાબદાર
Y : ડાબા કર્ણકમાંથી રુધિરને
ડાબા ક્ષેપકમાં જતું અટકાવે
1-S, 2-Q, 3-P, 4-R
1-S, 2-P, 3-Q, 4-R
1-P, 2-S, 3-Q, 4-R
1-S, 2-P, 3-R, 4-Q
1-R, 2-S, 3-P, 4-Q
1-P, 2-Q, 3-R, 4-S
1-R, 2-Q, 3-P, 4-S
1-R, 2-P, 3-Q, 4-S
1-Q, 2-P, 3-S, 4-R
1-P, 2-S, 3-R, 4-Q
1-Q, 2-S, 3-P, 4-R
1-P, 2-R, 3-Q, 4-S
નિર્દેશિત ભાગ ‘X’ માંથી પસાર થતા રુધિર માટે જવાબદાર.....
જમણા ક્ષેપકનું સિસ્ટોલ
ડાબા ક્ષેપકનું સિસ્ટોલ
જમણા કર્ણકનું ડાયેસ્ટોલ
ડાબા કર્ણકનું સિસ્ટોલ
1-P, 2-Q, 3-R, 4-S
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-P, 3-R, 4-S
1-S, 2-P, 3-R, 4-Q
1. આર્ટિરિયોસ્ક્લોસિસ રોગમાં રુધિર બહાર આવતા જામી જાય છે અને આવી ગાંઠો રુધિરમાં ફરે છે.
2. મેદસ્વી વ્યક્તિઓમાં વધુ પડતું રુધિરરસ પેશીઓને પહોંચાડવું પડે એટકે રુધિરદાબ વધી જાય છે.
3. SA-ગાંઠને હદયનુંં હદય કહે છે.
4. પરકિન્જ સ્નાયુ દ્વારા સ્નાયુ જૂથ વડે ક્ષેપકોનું શિથિલન શક્ય બને છે.
FTTF
FTTT
TFTF
TTTF
આપેલ આકૃતિમાં દર્શાવેલ રુધિરવહંપથ સમજાવનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક નામ જણાવો.
થોમસ હાર્વે
કાર્લ લૅન્ડ્સ્ટીનર
વિલિયમ