Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

181.

શિરા માટે કયું વિધાન સત્ય છે?

  • તેઓ રૂધિરનું અંગોથી હ્રદય તરફ પરિવહન કરે છે.

  • તેઓ રૂધિરનું હ્રદયથી અંગો તરફ પરિવહન કરે છે.

  • દરેક શિરામાં અશુદ્વ રૂધિર વહે છે.

  • દરેક શિરામાં શુદ્વ રૂધિર વહે છે.


Advertisement