Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

21. નીચે પૈકી કયા શ્વેતકણ ઍલર્જિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. 
  • બેઈઝોફિલ્સ 

  • ઈઓસીનોફિલ્સ

  • ઈરિથ્રોસાઈટસ 

  • લિમ્ફોસાઈટ્સ 


22.

રુધિર-પરિવહનમાં મુશ્કેલી ક્યારે સર્જાય ?

  • જો ઍન્ટિજન અને ઍન્ટિબૉડી સરખાં હોય તો

  • રક્તકણમાં એન્ટિજન ગેરહાજર હોય તો 

  • રુધિરરસમાં ઍન્ટિબોડી ગેરહાજર હોય તો 

  • જો ઍન્ટિજન અને અંટિબૉડી વિરુદ્ધ હોય તો 


23.

અસંગત શોધો.

  • ફાઈબ્રિનોજન 

  • ગ્લોબ્યુલીન

  • હિમોગ્લોબિન 

  • આલ્બ્યુમિન 


24.

કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમના પિતા તરીકે ઓળખાય છે ?

  • લેન્ડસ્ટીનર

  • એસ. થોમસ 

  • ડબલ્યુ હાર્વે 

  • એસ. હાર્વે


Advertisement
25.

પરિહદ પ્રવાહી ક્યાંથી સ્ત્રાવ પામે છે ?

  • પરિહદાવરણ

  • માયોકાર્ડિયમ 

  • પાર્શ્વીય ઉદરાવરણ 

  • દેહકોષ્ઠિય ઉદાવરણ 


26.

રુધિર એ સંયોજક પેશી છે, કારણ કે .......

  •  તે શરીરના બધા જ કોષો, પેશીઓ અને અંગોને સાંકળે છે. 

  • રુધિરરસમાં આવેલા પ્રોટીનો એકબીજાનું સંકલન કરીને કાર્ય કરે છે.

  • તે શ્વેતકણો અને રક્તકણોને સાંકળે છે. 

  • તેનું રુધિરસર એ રુધિરકોષોમાંથી સ્ત્રાવ પામે છે.


27.

હદયના આઉટપુટ શેના આધારે નક્કી કરી શકાય ?

  • હદયના ધબકારા 

  • સ્ટ્રૉકકદ 

  • રિધિરવહન 

  • A અને B બંને


28.

હદયનો ડપ્પ, અવાજ ક્યારે સંભળાશે ?

  • ત્રિદલ વાલ્વ ખૂલશે ત્યારે

  • ધમનીકાંડનાં અગ્રભાગે આવેલ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે, ત્યારે

  • મિત્રલ વાલ્વ ખુલશે ત્યારે 

  • મિત્રલ વાલ્વ બંધ થશે ત્યારે 


Advertisement
29.

આસૃતિનિયમનના કાર્ય સાથે સંકળાયેલ રુધિરરસમાંનો પ્રોટીન ઘટક જણાવો.

  • થ્રોમ્બીન

  • ગ્લોબ્યુલિન 

  • આલ્બ્યુમિન 

  • ફાઈબ્રિનોજન


30.

રુધિરદાબનું સંચાલન કોના દ્વારા થાય છે ?

  • થાયમસ ગ્રંથિ 

  • પેરાથઈરોઈડ ગ્રંથિ

  • એડ્રિનાલ ગ્રંથિ 

  • પિટ્યુટરી ગ્રંથિ 


Advertisement