CBSE
O-ve
AB+ve
O+ve
AB-ve
તેનું પ્રમાણ કુલ WBCના 4થી 8 % છે.
બેઈઝોફિલ્સ
મૉનોસાઈટ્સ
લિમ્ફોસાઈટ્સ
ઈઓસિનોફિલ્સ
40
85
120
365
3.7
4.7
6.7
7.4
દ્વિખંડીય કોષકેન્દ્રીય ધરાવતો શ્વેતકણ જણાવો.
એકકેન્દ્રીયકણ
આલ્કરાગીકરણ
આમ્લરાગીકરણ
તટસ્થકણ
C.
આમ્લરાગીકરણ
શરીરમાં બળતરા ઉત્પન્ન કરનારાં રસાયણો નિષ્ક્રિય બનાવતા રુધિરકોષોનું શરીરમાં પ્રમાણ જણાવો.
3000-7000
1500-3000
100-700
100-400
જો P= ન્યુટ્રૉફિલ્સ, q=ઈઓસિનોફિલ્સ r=બેઈઝોફિલ્સ s=લીમ્ફોસાઈટ્સ, t= મોનોસાઈટ્સ હોય, તો વિવિધ શ્વેતકણોને તેની સંખ્યાના આધારે સચો ક્રમ શોધો ?
r<q<t<s<p
P<s<t<r
R<q<s<t<p
t<r<s<q<p
નીચે પૈકી કયા સજીવમાં લાલ રંગ ધરાવતા રુધિરમાં RBCનો અભાવ જોવા મળે છે ?
અળસિયું
કબૂતર
દેડકો
કાંગારું-ઉંદર
આપેલા વિધાન X,Y અને Z માટે સચો વિકલ્પ કયો છે ?
X : Rh+ve સ્ત્રીને જો પ્રથમ બાળક Rh+ve હોય તો.
Rh+veઍન્ટિબૉડીને વ્યવસ્થાપન દ્વારા સ્ત્રીના રુધિરમાંથી બાળકના જન્મ બાદ કરવી જરૂરી છે.
Y : જો આ સ્ત્રી બીજા ગર્ભધારણ સમયે Rh-ve ગર્ભધારણ કરે, તો આ બાળકોને હિમોલાયટીન રોગ થવાની શક્યતા રહેલી છે.
Z : તેના પ્રથમ ગર્ભધારણ દરમિયાન તેના રુધિરમાં Rh+ve ઍન્ટિબૉડી ઉત્પન્ન કરે છે.
X અને Y સાચાં છે અને Z ખોટું છે. Y એ X ની સાચી સમજૂતી આપે છે.
X અને Z સાચાં છે, Y ખોટું છે અને Z અને X માટે સાચું કારણ છે.
X અને Z સાચાં છે, Y ખોટું છે અને Z એ X ની સાચી સમજૂતી આપતું નથી.
X અને Z ખોટાં છે, Y સાચું છે.
મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રુધિરકોષ જણાવો.
લિમ્ફોસઈટ્સ
ઈરિથ્રોસાઈટ્સ
લ્યુકોસાઈટ્સ
મૉનોસાઈટ્સ