CBSE
O રુધિરવાળી વ્યક્તિ ને સર્વદાતા ગણાય, કારણ કે તેના રુધિરમાં રક્તકણની સપાટી પર
A ઍન્ટિજન હાજર છે.
માત્ર B ઍન્ટિજન હાજર નથી. ર નથી.
માત્ર O ઍન્ટિજન હાજર છે.
A અને B બંને ઍન્ટિજન હાજજર નથી.
હોમોલાયટીક બાળકમં કયા રુધિરકોષો નાશ પામે છે ?
રુધિરકણિકા
સફેદ કણો
લાલ કણો
A અને C બંને
Rh-ve સ્ત્રીના શરીરમાં RH+ve ઍન્ટિબૉડી ક્યારે ઉત્પન્ન થાય ?
તેનું પ્રથમ બાળક Rh-ve હોય.
તેનું દ્વિતિય બાળક Rh-ve હોય.
તેનું દ્વિતિય બાળક Rh+ve હોય.
તેનું પ્રથમ બાળક Rh+ve હોય.
રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલ રુધિરકોષોની સંખ્યા, પ્રતિ mm3
2.5 થી 5 લાખ
3000 થી 4000
40 થી 60 લાખ
5.5. થી 7.5. લાખ
નીચેનામાંથી કયાં લગ્ન જીવવિજ્ઞાનના દ્રષ્ટિએ સંપૂર્ણ નથી ?
Rh+ve પુરુષ અને Rh-ve સ્ત્રી
Rh+ve પુરુષ અને Rh+ve સ્ત્રી
Rh-ve પુરુષ અને Rh+ve સ્ત્રી
Rh-ve પુરુષ અને Rh-ve સ્ત્રી
જ્યારે A રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રિધિરના રુધિરરસ સાથે B રુધિરજૂથે ધરાવતી વ્યક્તિનું રુધિર ભળે, ત્યારે વ્યક્તિનું રુધિર શાના કારણે વધુ ઘનતા ઘરાવે છે ?
એકંદરે ઍન્ટિજનની માત્ર વધાવાથી
ઍન્ટિબૉડી ઍન્ટિટોક્સીન તરીકે વર્તે છે.
રુધિરકોષો વધુ આશૂન પામે છે.
ઍન્ટિજન – ઍન્ટિબૉડી પ્રક્રિયાને કારણે
D.
ઍન્ટિજન – ઍન્ટિબૉડી પ્રક્રિયાને કારણે
A-ve
B+ve
AB+ve
O+ve
Anti-A/a
Anti-Ab.ab
Rh+ve
Rh-ve
અસંગત જોડ જણાવો.
લસિકાકણો – વિષનિવારક
તટસ્થકણો – સક્રિય ભક્ષકો
અલ્કરાગીકરણ – ઍલર્જી
એકકેન્દ્રાય કણો – સક્રિય ભક્ષકો
સીરમ ગ્લોબ્યુલિનનું ઉત્પાદન કરતા શ્વેતકણો
બેઝોફિલ્સ
લિમ્ફોસાઈટ્સ
મૉનોસાઈટ્સ
થ્રોમ્બોસાઈટ્સ