Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

61.

થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કયા ઘટકો કરે છે ?

  • ઈજા પામેલ પેશી 

  • રુધિરકાણિકાઓ 

  • થ્રોમ્બિન

  • A અને B 


62.

આપેલ વિધાન X,Y અને Zના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે ?

વિધાન

X : ડાબા ક્ષેપકની દીવાલ જમણા ક્ષેપકની દીવાલ કરતાં વધુ સ્નયુબદ્ધ હોય છે.
Y : ડાબા ક્ષેપકમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોને મોકલવાનું હોય છે.
Z : જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસાંમાં મોકલવામં આવે છે.

  • X અને Y સાચાં છે અને Z ખોટું છે. 

  • X સાચું છે Y અને Z ખોટા છે. 

  • X ખોટું છે, જ્યારે Y અને Z સાચાં છે. 

  • X,Y અને Z ત્રણેય સાચાં છે.


63.

હદયનો કયો ભાગ સૌથી વધુ માંસલ હોય છે ?

  • RV

  • RA 

  • LV

  • LA


Advertisement
64.

સક્રિય ક્રિસ્ટમસકારક દ્વારા સ્તુઅર્ટકાર્કને સક્રિય બનાવવા માટે કયા કારકની મદદ મેળવે છે ?

  • પ્રોકૉન્વિર્ટિન 

  • ફાઈબ્રિન સ્ટેબિલાઈઝિંગ કારક

  • પ્લાઝમા થ્રોબ્મોપ્લાસ્ટિન એન્ટેસેડેન્ટ 

  • ઍન્ટિ હોમોફિલિક ગ્લોબ્યુલિન 


D.

ઍન્ટિ હોમોફિલિક ગ્લોબ્યુલિન 


Advertisement
Advertisement
65.

રુધિર રસ કરતાં લસિકામાં .........

  •  ઈરિથ્રોસાઈટ્સનું પ્રમાણ વધારે 

  • ઈઓસીનોફિલ્સનું પ્રમાણ વધારે

  • પાણીનું પ્રમાણ ઓછું હોય છે. 

  • કેટલાક પ્રોટીન ઘટકો અને ફાઈબ્રિનોજનનું પ્રમાણ ઓછું હોય છે.


66.

ક્ષેપકમાંથી ઉદ્દભવતી ધમની કયો વાલ્વ ધરાવે છે ?

  • દ્વિદલ

  • અર્ધચંદ્રાકાર 

  • મિત્રલ 

  • ત્રિદલ 


67.

દૈહિક પરિવહનનો સાચો ક્રમ જણાવો.

  • ડાબું કર્ણક – ડાબું ક્ષેપક – ફેફસાં – જમણું ક્ષેપક – જમણુ કર્ણક

  • જમણુ કર્ણક – જમણુ ક્ષેપક – ફેફસાં – ડાબું કર્ણક – ડાબુ ક્ષેપક 

  • ડાબું કર્ણક – ડાબુ ક્ષેપક – શરીર પેશીતંત્ર – મહાશિરાઓ – જમણું કર્ણક 

  • જમણુ કર્ણક – જમણુ ક્ષેપક – ડાબુ કર્ણક – ડાબું ક્ષેપક 


68.
  • X : દ્રાવ્ય ફાઈબ્રિન, Y : સ્થાયીફાઈબ્રિન 

  • X : ફાઈબ્રિનોજન, Y : અદ્રાવ્ય ફાઈબ્રિન 

  • X : ફાઈબ્રિનોજન, Y : દ્રાવ્ય ફાઈબ્રિન 

  • X : દ્રાવ્યફાઈબ્રિન, Y : ફાઈબ્રિનોજન 


Advertisement
69. રુધિર ગંઠાઈ જવાની ક્રિયાના આંતરિક માર્ગમાં ભાગ લેતા કારકો માટે નીચે પૈકી કયો વિકલ્પ અસંગત છે ? 
  • VII

  • XI

  • VIII

  • XII


70.

હિમોફિલિયા રોગીમાં નીચે પૈકી કયું કાર્ક ગેરહાજર હોય છે ?

  • કારક II
  • કારક VIII 

  • કારક XII 

  • કારક X 


Advertisement