Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

131.

હ્રદયનાં ધબકારાનો લાક્ષણિક લબ્બ-ડપ કયા અવાજ શેના કારણે સંભળાય છે?

  • અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા દ્વિદલ અને ત્રિદલ વાલ્વના બંધ થવાથી

  • દ્વિદલ અને ત્રિદલ વાલ્વના બંધ થવાથી

  • અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવાથી

  • મહાધમની દ્વારા રૂધિર પર દબાણ


132.

રૂધિરનું કાર્ડીયાક આઉટપુટ કેટલું હોય છે?

  • ડાબા ક્ષેપક દ્વારા દર કલાકે પંપ થતું

  • ડાબા ક્ષેપક દ્વારા દર મીનીટે પંપ થતું

  • ક્ષેપકો દ્વારા સર સેકન્ડએ પંપ થતું

  • દર મીનીટ એ હ્રદય દ્વારા મેળવાતું


133.

પરિહ્રદ પ્રવાહી ક્યાંથી સ્ત્રાવ પામે છે?

  • દેહકોષ્ઠીય ઉદરાવરણ

  • પરિહ્રદાવરણ

  • માયોકાર્ડિયમ

  • પાર્શ્વીય ઉદરાવરણ


134.

હ્રદયમાં ધબકારા શેનાથી ઉત્તેજીત થાય છે?

  • મસ્તિષ્ક ચેતા અને એસીટાલઈ કોલાઇન

  • અનુકંપી ચેતા અને એપીનેફ્રિન

  • અનુકંપી ચેતા અને એસીટાઇલ કોલાઇન

  • મસ્તિષ્ક ચેતા અને એડ્રીનાલિન


Advertisement
Advertisement
135.

હ્રદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે?

  • SA ગાંઠ 

  • AV ગાંઠ

  • પરકિન્જે તંતુ

  • વેગસ તંતુની હ્રદ શાખા


A.

SA ગાંઠ 


Advertisement
136.

રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ કયાં જોવા મળે છે?

  • ફક્ત પૃષ્ઠવંશી હ્રદયમાં

  • પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હ્રદય અને રૂધિરવાહિનીમાં

  • પૃષ્ઠવંશ અને અપૃષ્ઠવંશીઓના હ્રદય અને રૂધિરવાહિનીઓ તથા પૃષ્ઠવંશીના લસિકાતંત્રમાં

  • પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હ્રદયમાં


137.

ન્યૂરોજેનીક હ્રદય એ ........ ની લાક્ષણીકતા છે.

  • ઉંદર 

  • સસલું

  • અપૃષ્ઠવંશી 

  • મનુષ્ય 


138.

લસિકાનું કાર્ય કયું છે?

  • RCBs અને WBCs ને લસિકા ગાંઠમાં પાછાં ફેરવે છે.

  • ઓક્સિજનને મગજ સુધી પહોંચાડે છે.

  • કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી પહોંચાડે છે.

  • આંતરકોષીય પ્રવાહીની રૂધિરમાં પાચું મોકલે છે.


Advertisement
139.

કયું અંગ ખાલી ઓક્સિજનયુક્ત રૂધિર મેળવે છે?

  • યકૃત

  • ઝાલર 

  • બરોળ

  • ફેફસા


140.

સૌથી વિશાળ હ્રદય કોનું છે?

  • હાથી

  • મગર

  • સિંહ

  • જીરાફ 


Advertisement