CBSE
પરિવહન તંત્રમાં સૌથી વધુ સપાટીય વિસ્તાર શેમાં જોવા મળે છે.
શિરાઓ
હદય
કેસિકાઓ
ધમનીઓ
રૂધિર દાબનું સંચાલન થાય કોના દ્ઘારા છે.
એડ્રીનલ ગ્રંથિ
પેરાથાયરોઈડ ગ્રંથિ
પિટ્યુટરી ગ્રંથિ
થાયસન ગ્રંથિ
“His ના તંતુ” એ શેનું જૂથ છે ?
સ્નાયુ તંતુઓ
ચેતા તંતુઓ
ચેતાકંદ
સંયોજન પેશીઓ
રૂધિરના પરિવહન જે કેશિકાથી શરૂ અને તેમાં જ અંત થાય છે તેને શું કહે છે?
યકૃત પરિવહન
લસિકા પરિવહન
મૂત્રપિંડીય પરિવહન
નિવાહીકા પરિવહન
નીચેનાં પૈકી કોનું બંધારણ એક કોષીય સ્તરની જાડાઈ ધરાવે છે.
શિરા
ધમનીકા
રૂધિર વાહિની
ધમની
એથેરોસ્કલેરોસીસ કોની ખામીએ દર્શાવે છે.
મૂત્રપિંડ
યકૃત
ફેફસા
હ્રદય
બધી જ ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રૂધિર વહે છે. સિવાય કે,
ફુપ્ફુસ ધમની
હ્રદ ધમન
યકૃત ધમની
મૂત્રપિંડ ધમની
હ્રદયના સ્નાયુ તંતુઓ કંકાલ સ્નાયુ તંતુઓ કરતા ભિન્ન છે કારણ કે –
વિરુદ્વાર્થી
રેખીત અને અનૈચ્છિક છે.
અરેખીત અને સ્વયંવર્તી
અરેખીત અને અસ્વયંવર્તી
સસ્તનમાં મિત્રલ વાલ્વ શેના પ્રવેશનું નિયમન કરે છે?
જમણુ કર્ણક અને જમણુ ક્ષેપક
ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક
ફુપ્ફુસ શિરા અને ડાબુ કર્ણક
જઠર અને આંતરડા
હદયનું પેરમેકર કયું છે ?
પરકીન્જે તંતુ
પુટીકીય સ્નાયુ
SA-ગાંઠ
AV-ગાંઠ
C.
SA-ગાંઠ