CBSE
ક્યાં પ્રાણીનાં હ્રદયનાં ધબકારાં સ્નાયુ આધારિય છે?
હાથી
વંદો
જળો
આપેલ બધા જ
પેપિકરી સ્નાયુઓ કયાં આવેલાં છે?
પૃષ્ઠવંશી નેત્રોની ફરતે
પૃષ્ઠવંશી જઠરનાં છેડે
સસલાંનાં હ્રદયનાં ક્ષેપકમાં
સસ્તનની ત્વચાનાં નિચર્મમાં
સસ્તનમાં પશ્વ મહાશિરામાં જે જમણા કર્ણકમાં પ્રવેશે છે તેનું રક્ષણ કોણ કરે છે.
દ્વિદલ વાલ્વ
મિત્રલ વાલ્વ
થેબેસિયન વાલ્વ
યુસ્ટેશિયન વાલ્વ
યકૃત નિવાહિકા તંત્ર ક્યાંથી શરૂ થાય છે?
યકૃતથી મૂત્રપિંડ
પાચન તંત્રથી યકૃત
મૂત્રપિંડથી યકૃત
યક્ર્તથી હ્રદય
નીચેનામાંથી કયું હાઇપરટેન્શન દર્શાવે છે?
90/60
120/85
110/70
140/100
D.
140/100
દેડકાંનાં હ્રદયમાં નીચેનાં પૈકી શું પેસમેકર તરીકે ઓળખાય છે?
શિરાકોટર
પિલાજીયમ
સિનાન્જીયમ
ટ્રન્કસ
દેડકામા કઈ ધમની આવેલી નથી?
જમણી મહાધમની
મસ્તિષ્ક ધમની
મૂત્રપિંડ ધમની
ગ્રીવા ધમની
હ્રદયનો આઉટપુટ શેનાં આધારે નક્કી કરી શકાય છે?
હ્રદયના ધબકારાં
સ્ટ્રોક કદ
રૂધિર વહન
A અને B બંને
ખુલ્લુ રૂધિરાભિસરણતંત્ર સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
અળસિયું
મસ્ત્ય
સંધિપાદ
ઉભયજીવી
હ્રદયનાં ગણગણાટ શાની ખામી દર્શાવે છે?
SA ગાંઠ
AV ગાંઠ
હિસનાં તંતુ
હ્રદયનાં વાલ્વ