CBSE
શિરા માટે કયું વિધાન સત્ય છે?
તેઓ રૂધિરનું અંગોથી હ્રદય તરફ પરિવહન કરે છે.
તેઓ રૂધિરનું હ્રદયથી અંગો તરફ પરિવહન કરે છે.
દરેક શિરામાં અશુદ્વ રૂધિર વહે છે.
દરેક શિરામાં શુદ્વ રૂધિર વહે છે.
A.
તેઓ રૂધિરનું અંગોથી હ્રદય તરફ પરિવહન કરે છે.