Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

131.

નેપથેન્સ .............

  • ઉત્પાદકો 

  • ઉપભોગીઓ 

  • A અને B 

  • આપેલ એક પણ નહિ.


132.

તળાવ એ ...........

  • વનસ્પતિ અપે પ્રાણીઓનો સમુદાય

  • જૈવભાર 

  • પ્રાકૃતિક નિવસનતંત્ર 

  • કૃત્રિમ નિવસનતંત્ર 


133.

પોષક સ્તર ........... દ્વારા બને છે.

  • આહાર શૃંખલામાં જીવોના જોડાણથી

  • ફક્ત વનસ્પતિ 

  • ફક્ત માંસાહારી 

  • ફક્ત પ્રાણીઓ 


134.

નીચેનામાંથી કયુ માનવ સર્જીત કૃત્રિમ નિવસનતંત્ર છે.

  • કૃત્રિમ તળાવ અને ક્ષેમનું નિવસનતંત્ર 

  • તૃણભૂમિ નિવસનતંત્ર 

  • જંગલ નિવસનતંત્ર 

  • ઉપરનામાંથી એક પણ નહિ.


Advertisement
135.

કયું જારક ઘટક મોટેભાગે દ્રવ્યના ચક્રીયમાં મદદ કરે છે.

  • વિઘટકો 

  • ઉત્પાદકો 

  • ઉપભોગીઓ 

  • આપેલ તમામ


136.

કોણે એવુ સુચવ્યુકે નિવસનતંત્ર એ પ્રકૃતિના કાર્ય અને બંધારણ્નું પ્રતિક છે.

  • ટેન્સલી 

  • રેઈટર

  • ગાર્ડનર 

  • ઓડમ 


137.

જંગલ નિવસન તંત્રમાં વનસ્પતિઓ ............ છે.

  • પ્રાથમિક ઉપભોગીઓ 

  • વિઘટક

  • પ્રાથમિક ઉત્પાદકો 

  • ઉપભોગીઓ 


138.

નીચેનામાંથી કયું એક સર્વાહારી છે.

  • હરણ 

  • માણસ

  • દેડકો 

  • સિંહ 


Advertisement
139.

દુનિયાનું વિશાળ નિવસનતંત્ર ............ છે.

  • દરિયો

  • જંગલો 

  • તૃણભૂમિ 

  • વિશાળ તળાવો 


140.

નિવસનતંત્ર એ ............. છે.

  • માનવ અને પૃષ્ઠ એકસથે રહે છે.

  • કોઈપણ કાર્યાત્મક એકમ કે જે આપેલ વિસ્તારમાં આખા સમુદાય પરિબળ સાથે આંતરક્રિયા કરે છે. 

  • લીલી વનસ્પતિના સમૂહ 

  • પ્રાણીઓના સમૂહને પર્યાવરણ સાથે આંતરક્રિયા 


Advertisement