Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

21.

નિવસનતંત્ર માટે નીચેના પૈકી શું સાચું છે ?

  • ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ છે. 

  • દ્વિતિય ઉપભોગીઓ સૌથી વધુ માત્રામાં અને વધુ શક્તિશાળી છે.

  • પ્રાથમિક ઉપભોગીઓની ઉત્પદકો પરની આધીન ઓછી છે. 

  • પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકોથી સ્વતંત્ર છે. 


22.

નિવસન તંત્રમાં તેની રાહ એકમાર્ગીય છે.

  • પોટૅશિયમ

  • મુક્તઉર્જા 

  • કાર્બન 

  • નાઈટ્રોજન 


23.

એક જંગલમાં જોવા મળતી વાંસની વસતી કયું પોષક સ્તર સૂચવે છે ?

  • પ્રથમ પોષક સ્તર (T1

  • દ્વિતિય પોષક સ્તર (T2

  • તૃતિય પોષક સ્તર (T3

  • ચતુર્થ પોષક સ્તર (T4)


24.

તૃર્ણ ભુમિ નિવસનતંત્રમાં નીચે આપેલ પૈકી કોનું મૂલ્ય સૌથી વધુ અપેક્ષિત કરી શકાય છે ?

  • કુલ ઉત્પાદકતા 

  • વાસ્તવિક ઉત્પાદકતા

  • દ્વિતિય ઉત્પાદકતા 

  • તૃતિય ઉત્પાદકતા 


Advertisement
25.

નિવસનતંત્ર કે જે સરળતાથી ખલેલ પામે છે પરંતું તે થોડી સમયમાં પોતાનું મૂળસ્વરૂપ પ્રાપ્ત કરે છે જો તેની નુકશાનકારક અસર બંધ કરવામાં આવે તો ........

  • નિમ્નસ્થાયીપણુ અને નિમ્ન સ્થિતિસ્થાપકતા 

  • ઉચ્ચ સ્થાયીપણુ અને ઉચ્ચ સ્થિતિસ્થાપકતા

  • નિમ્ન સ્થાયીપણું અને ઉચ્ચ સ્થિતિસ્થાપકતા 

  • ઉચ્ચ સ્થાયીપણું અને નિમ્ન સ્થિતિસ્થાપકતા 


26.

જે દરે સૌરૌર્જાનું રાસાયણિક ઊર્જામાં કાર્બનિક અણુઓમાં રૂપાંતર થાય છે. તેને તે નિવસનતંત્રની .............. કહે છે.

  • વાસ્તવિક દ્વિતિય ઉત્પાદકતા 

  • કુલ દ્વિતિય ઉત્પાદકતા

  • વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા 

  • કુલ પ્રાથમિક ઉત્પાદકતા 


27.

જો વિકિરણ દ્રારા બધા નાઈટ્રોજિનેઝ ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવવામાં આવે, તો આ ક્ર્યા શક્ય નહીં બને.

  • ભૂમિમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર

  • વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન 

  • શિમ્બી વનસ્પતિઓમાં નાઈટ્રોજનનું સ્થાપન 

  • શિમ્બી વનસ્પતિઓમાં નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતર 


28.

પરિસ્થિતિકીય પિરામિડ રચનામાં આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

  • સામાન્ય દળ 

  • શુષ્કદળ

  • સજીવોની સંખ્યા 

  • ઊર્જા પ્રવાહ 


Advertisement
29.

સ્વયંપોશી ઓનો સમુદ્રમાં તે સૌથી વધુ જૈવભાર ધરાવે છે ?

  • મુક્ત તરતી સૂક્ષ્મ લીલ, સાયનો બૅક્ટેરિયા, સૂક્ષ્મ પ્લવકો 

  • બેન્ઠિક બદામી લીલ, રાતી લીલ અને ડેફનીડસ 

  • બેન્થિક ડાયેટમ્સ અને દરિયાઈ વાઈરસ

  • દરિયાઈ ઘાસ અને સ્લાઈમ મોલ્ડ 


30.

છિદ્રિય મૂળ આ વનસ્પતિઓની લાક્ષણિકતાઓ છે, નીચેના વસવાટમાં જોઆ મળે છે.

  • શુષ્કભુમિ પ્રદેશો

  • ક્ષારયુક્ત-ભુમિ 

  • રેતાળ-ભુમિ 

  • દલદલ ભુમિ અને ક્ષારયુક્ત તળાવ/જળાશયો 


Advertisement