Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

91. પહેલાના સમયમાં વાતાવરણમાં O2નું પ્રમાણ કેટલું હતું ? 
  • 20%

  • 36%

  • 40% 

  • 41% 


92.

ઓઝોનસ્તરનું ભંગાણ આને કારણે થયું છે.

  • અશ્મિબળતણ, CFC 

  • અશ્મિબળતણ, CO2

  • ઈંધણ, CO2 

  • ઈંધણ, CFC


93.

આપણે દરરોજ કેટલી વખત શ્વાસ લઈએ છીએ ?

  • દસ હજાર 

  • વીસ હજાર 

  • ત્રીસ હજાર 

  • ચાલીસ હજાર


94. આપણી કુલ ચયાપચયક શક્તિનું કેટલા ટકા ઉત્પાદન O2 દ્વારા થાય છે ? 
  • 19-21% 

  • 40%

  • 65-70% 

  • 80% 


Advertisement
95.

શુષ્ક પરિસ્થિતિ સામે અનુલૂલન પ્રાપ્ત કરવા વનસ્પતિઓ કાર્બન-સ્થાપનનો કયો પથ અનુસરે છે.

  • CAM-પથ

  • C2-પથ 

  • C3-પથ 

  • C4-પથ 


96. વનસ્પતિઓમાં પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન કેટલા પ્રકારે કાર્બનનું સ્થાપન થાય છે ? 
  • 1

  • 3

  • 4

  • 6


97.

દરિયામાં ધોવાણ પામતો ફૉસ્ફરસ જમીનને પ્રાપ્ત થતાં ફૉસ્ફરસની ઘટ કરતાં ........... હોય છે.

  • અવગણ્ય

  • નહિવત 

  • ઓછો 

  • વધુ


98.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળતંત્ર પર વસતા કયા સજીવ ફૉસ્ફેટના શોષણમાં મદદરૂપ બને છે ?

  • સહજીવી ફૂગ 

  • કવકમૂળ 

  • A અને B બંને 

  • એક પણ નહિ


Advertisement
99. શુદ્ધ હવામાં O2નું પ્રમાણ કેટલું છે ? 
  • 18-22% 

  • 19-21%

  • 18-21%

  • 19-22%


100.

કયા ફૉસ્ફરસનું ચક્રીયકરણ થતું નથી ?

  • મૃતદેહમાં રહેલ 

  • ડિટરજન્ટમાં રહેલ 

  • સમુદ્રના તળિયે રહેલ 

  • આપેલ તમામ


Advertisement