CBSE
નીચેનાં પૈકી લઘુ પોષકતત્વો ધરાવતો સમૂહ કયો છે ?
Ca, Si, Mg, Mn
Zn, Fe, P, S
V, Ni, Co, Cu
Mo, Mn, Mg, C
સજીવો કયા પ્રકારની ઉત્ક્રાંતિ દ્વારા ઉદ્દભવ પામ્યા છે ?
જૈવ-રસાયણીક ઉત્ક્રાંતિ
ભૌતિક ઉત્ક્રાંતિ
રાસાયણીક ઉત્ક્રાંતિ
જૈવિક ઉત્ક્રાંતિ
C.
રાસાયણીક ઉત્ક્રાંતિ
જ્યારે જૈવિક સમાજ અજૈવિક કારકો વડે નિયંત્રિત થાય છે, ત્યારે તેને કોના વડે ઓળખવામાં આવે છે ?
જૈવભૂગોળ
જૈવાવરણ
જૈવપરિમંડળ
નિવસનતંત્ર
શેના કારણે દરેક નિવસનતંત્ર સચવાય છે અને તંદુરસ્ત રચે છે ?
શક્તિપ્રવાહ
પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
જૈવ-ભૂરાસાયણિક ચક્ર
આપેલ તમામ
નીચેના પૈકે ગુરુ પોષકતત્વો ધરાવતો સમૂહ કયો છે ?
Mg,Si,K,S,
Mn,C,H,N
C,H,N,Cu
Bo,Zn,P,S
કોઈ પણ નિવસનતંત્રના અભ્યાસમાં કયાં પાંસાઓનો અભ્યાસ એકસાથે જ કરવામાં આવે છે ?
બંધારણ અને કાર્યકી
બંધારણ અને શક્તિપ્રવાહ
કાર્યકી અને પ્રકાર
પ્રકાર અને બંધારણ
1
2
3
4
જૈવિક અને અજૈવિક ઘટકો ....... શક્તિપ્રવાહ અને પોષક દ્રવ્યોના ........... દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે.
ચક્રિયકરણ, એકમાર્ગી
એકમાર્ગી, ચક્રિયકરણ
ચક્રીયકરણ, ઉભયમાર્ગી
દ્વિમાર્ગી, ચક્રિયકરણ
માનવીને ખલેલ વિના કુદરતમાં આપમેળે સ્વયંસંચાલિત એવું નિવસનતંત્ર કયું છે ?
ભૌતિક નિવસનતંત્ર
કુદરતી નિવસનતંત્ર
કૃત્રિમ નિવસનતંત્ર
A અને C બંને
ઘઊં કે ડાંગરના ખેતરનો સમાવેશ .......... માં થાય છે ?
માનવસર્જિત નિવસનતંત્ર
કુદરતી નિવસનતંત્ર
કૃત્રિમ નિવસનતંત્ર
Aઅને C બંને