CBSE
નિક્ષેપ એટલે ..............
શક્તિનો પ્રથમિક સ્ત્રોત કે જે જીવંત અકાર્બનિક પદાર્થ છે.
શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે.
શક્તિનો દ્વિતિય સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે.
શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે જીવંત કાર્બનિક પદાર્થ છે.
ચરણ આહારશૃંખલાની શરૂઆત ............. થી થાય છે.
ઉત્પાદકો
ઉપભોગી
માંસાહારી
વિઘટકો
ઊર્જાવહનની શરૂઆતમાં કયા સજીવો સૂર્યપ્રકાશ શોષે છે ?
વિઘટકો
ઉત્પાદકો
ઉપભોગીઓ
A અને C બંને
2
3
4
6
વિઘટકો
ઉપભોગીઓ
ઉત્પાદકો
આપેલ તમામ
તેઓ જીવરસના જટિલ ઘટકોનું વિઘટન કરી, પર્યાવરણમાં અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે, જે સ્વયંપોષીઓ માટે પુનઃ ઉપયોગમાં લેવાય છે.
સૂક્ષ્મ ભક્ષકો
ઉપભોગીઓ
મહાભક્ષકો
આપેલ તમામ
આ બધા જ સજીવો તૃણાહારીઓ પર આધારિત છે.
ઉપભોગીઓ
સૂક્ષ્મ ભક્ષકો
મહાભક્ષકો
આપેલ તમામ
મૃતદ્રવ્ય આહારશૃંખલાની શરૂઆત ક્યાંથી થાય છે ?
માંસાહારી
ઉત્પાદકો
વિઘટકો
ઉપભોગી
C.
વિઘટકો
2
3
4
6
પોષણશૃંખલાની શરૂઆત ......... થી અને અંત ........... થી થાય છે.
વિઘટકો, માંસાહારી
ઉત્પાદકો, વિઘટકો
માંસાહારી, ઉત્પાદકો
ઉત્પાદકો, માંસાહારી