CBSE
નિવસનતંત્ર દ્વારા કાર્બનિક પદાર્થનો જથ્થો કે જૈવભારના નિર્માણને શું કહે છે ?
ઉત્પાદકતા
ઉત્પાદન
સંશ્ર્લેષણ
આપેલ તમામ
....... પિરિમિદ હંમેશા સીધા જ હોય છે.
શક્તિ
સંખ્યા
જૈવભાર
આપેલ તમામ
1
2
3
અગણિત
નિવસનતંત્રમાં શક્તિ અને પોષકદ્રવ્યો કેવી રીતે વહન પામે છે. તે શેના વડે દર્શાવાય છે ?
પોષણશૃંખલા
નિવસનતંત્રના બંધારણ અને કાર્યકી
પોષણ પિરિમિડ
નિવસનતંત્રની રચના અને કાર્યકી
પરિસ્થિતિકીય પિરામિડનાં પાયા ......... અને મથળાં .......... છે.
પ્રથમ પોષકસ્તર અને અનુક્રમિત પોષક સ્તરો
પોષણશૃંખલા અને પોષણજાળ
પ્રથમ પોષકસ્તર અને ઉત્પાદકો
એક પણ નહિ.
A.
પ્રથમ પોષકસ્તર અને અનુક્રમિત પોષક સ્તરો
સંખ્યાનાં પિરામિડમાં ઉત્પાદકોની સંખ્યા .......... અને માંસાહારીઓની સંખ્યા........ હોય છે.
ઓછી, વધુ
વધુ, ઓછી
વધુ, તદ્દન ઓછી
ખૂબ, વધુ, ઓછી
કઈ પ્રક્રિયાઓ દ્વારા શક્તિ ગુમાવાય છે ?
શ્વસન
ઉષ્મા
ઉત્સર્જન
આપેલ તમામ
પોષણશૃંખલાની પ્રકૃતિ પર આધારિત કયા પિરામિડ સીધા જે ઊંધા હોઈ શકે છે.
જૈવભાર
શક્તિ
સંખ્યા
A અને C બંને
ખોરાક માટે પ્રાણીઓના એકબીજા પર આધારિત આંતરસંબંધો એક જાળ્સ્વરૂપમાં હોય છે. તેને શું કહે છે ?
આહારજાળ
પોષણજાળ
પોષણશૃંખલા
આપેલ તમામ
ઉત્પાદકો અને ઉપભોગીઓની એક પ્રકારની ગોઠવણી જ્યાં દરેક પોષકસ્તરને ........ કહે છે.
આહારસ્તર
પોષણશૃંખલા
પોષણજાળ
પોષક સ્તર