Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

61.

ઉત્પાદકો અને ઉપભોગીઓની એક પ્રકારની ગોઠવણી જ્યાં દરેક પોષકસ્તરને ........ કહે છે.

  • આહારસ્તર

  • પોષણશૃંખલા 

  • પોષણજાળ 

  • પોષક સ્તર


62.

પોષણશૃંખલાની પ્રકૃતિ પર આધારિત કયા પિરામિડ સીધા જે ઊંધા હોઈ શકે છે.

  • જૈવભાર 

  • શક્તિ 

  • સંખ્યા 

  • A અને C બંને


63.

સંખ્યાનાં પિરામિડમાં ઉત્પાદકોની સંખ્યા .......... અને માંસાહારીઓની સંખ્યા........ હોય છે.

  • ઓછી, વધુ 

  • વધુ, ઓછી 

  • વધુ, તદ્દન ઓછી

  • ખૂબ, વધુ, ઓછી 


64.

ખોરાક માટે પ્રાણીઓના એકબીજા પર આધારિત આંતરસંબંધો એક જાળ્સ્વરૂપમાં હોય છે. તેને શું કહે છે ?

  • આહારજાળ 

  • પોષણજાળ 

  • પોષણશૃંખલા 

  • આપેલ તમામ


Advertisement
65.

પરિસ્થિતિકીય પિરામિડનાં પાયા ......... અને મથળાં .......... છે.

  • પ્રથમ પોષકસ્તર અને અનુક્રમિત પોષક સ્તરો 

  • પોષણશૃંખલા અને પોષણજાળ 

  • પ્રથમ પોષકસ્તર અને ઉત્પાદકો 

  • એક પણ નહિ.


66. નિવસનતંત્રમાં ઉર્જાવહન કેટલા નિયમો વડે નિયંત્રિત થાય છે ? 
  • 1

  • 2

  • 3

  • અગણિત


67.

....... પિરિમિદ હંમેશા સીધા જ હોય છે.

  • શક્તિ 

  • સંખ્યા 

  • જૈવભાર 

  • આપેલ તમામ


68.

નિવસનતંત્રમાં શક્તિ અને પોષકદ્રવ્યો કેવી રીતે વહન પામે છે. તે શેના વડે દર્શાવાય છે ?

  • પોષણશૃંખલા

  • નિવસનતંત્રના બંધારણ અને કાર્યકી 

  • પોષણ પિરિમિડ 

  • નિવસનતંત્રની રચના અને કાર્યકી 


Advertisement
69.

નિવસનતંત્ર દ્વારા કાર્બનિક પદાર્થનો જથ્થો કે જૈવભારના નિર્માણને શું કહે છે ?

  • ઉત્પાદકતા 

  • ઉત્પાદન

  • સંશ્ર્લેષણ 

  • આપેલ તમામ


Advertisement
70.

કઈ પ્રક્રિયાઓ દ્વારા શક્તિ ગુમાવાય છે ?

  • શ્વસન 

  • ઉષ્મા 

  • ઉત્સર્જન 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
Advertisement