CBSE
નિવસનતંત્રનાં બધા ઉત્પાદક સજીવો દ્વારા થતું કુલ પ્રકાશસંશ્ર્લેષણ એટલે .........
પ્રથમિક ઉત્પાદકતા
GPP
NPP
આપેલ તમામ
જલજ વસવાટમાં ઊંડાઈ વધવા સાથે ઉત્પાદકતા ..........
નીચી
વધે
ઘટે
ઊંચી
રણ, તૃણભૂમિ અને જંગલ માટે ઉત્પાદકતાનું પ્રમાણ દર્શાવતો સાચો ક્રમ .......
ઓછી, મધ્યમ , વધુ
વધુ, ઓછી, મધ્યમ
વધુ, મધ્યમ, ઓછી
મધ્યમ, વધુ, ઓછી
તેનું મૂલ્ય હરિતદ્રવ્યના પ્રમાણ પર આધારિત છે.
NPP
દ્વિતિય ઉત્પાદકતા
પ્રાથમિક ઉત્પાદકતા
GPP
જીવનનિર્વાહ અને વ્ર્દ્ધિ માટે વિઘટકોનેખોરાકમાં શેની જરૂર પડે છે.
મૃત પદાર્થો
કાર્બનિક પદાર્થો
અકાર્બનિક પદાર્થો
આપેલ તમામ
મૃત કે જટિલ પદાર્થોને તોડી સરળ સ્વરૂપોના પદાર્થોમાં રૂપાંતર થઈ જમીનમાં ભળી જવાની ક્રિયા એટલે .........
અવશોષણ
અવખંડન
વિશ્ર્લેષણ
વિઘટન
GPP=………+શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ.
વાસ્તવિક ઉત્પાદકતા
પ્રાથમિક ઉત્પાદકતા
દ્વિતિય ઉત્પાદકતા
NPP
D.
NPP
ઉપભોગીઓ દ્વારા ઉપયોગામાં ન લેવાયેલ, સંગૃહિત કાર્બનિક પદાર્થોની માત્રા એટલે ........
કુલ પ્રાથમિક ઉત્પાદકતા
વાસ્તવિક પ્રથમિક ઉત્પાદકતા
વાસ્તવિક ઉત્પાદકતા
દ્વિતિય ઉત્પાદકતા
તે નિવસનતંત્રનાં સામાન્ય વિઘટકો છે.
જીવાણુ, ફૂગ, અળસિયાં
જીવાણુ, વિષાણુ, ફૂગ
વિષાણુ, ફૂગ, અળસિયાં
ફૂગ, કૃમિ, વિષાણુ
તેનું માપન વાર્ષિક શુષ્ક વજન પર્તિ હૅક્ટરે ગ્રામ/મીટર2/વર્ષ દ્વારા થાય છે.
પ્રાથમિક ઉત્પાદકતા
GPP
NPP
આપેલ તમામ