Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

Advertisement
71.

જીવનનિર્વાહ અને વ્ર્દ્ધિ માટે વિઘટકોનેખોરાકમાં શેની જરૂર પડે છે.

  • મૃત પદાર્થો 

  • કાર્બનિક પદાર્થો 

  • અકાર્બનિક પદાર્થો 

  • આપેલ તમામ


A.

મૃત પદાર્થો 


Advertisement
72.

ઉપભોગીઓ દ્વારા ઉપયોગામાં ન લેવાયેલ, સંગૃહિત કાર્બનિક પદાર્થોની માત્રા એટલે ........

  • કુલ પ્રાથમિક ઉત્પાદકતા

  • વાસ્તવિક પ્રથમિક ઉત્પાદકતા 

  • વાસ્તવિક ઉત્પાદકતા 

  • દ્વિતિય ઉત્પાદકતા 


73.

તેનું માપન વાર્ષિક શુષ્ક વજન પર્તિ હૅક્ટરે ગ્રામ/મીટર2/વર્ષ દ્વારા થાય છે.

  • પ્રાથમિક ઉત્પાદકતા 

  • GPP

  • NPP 

  • આપેલ તમામ


74.

રણ, તૃણભૂમિ અને જંગલ માટે ઉત્પાદકતાનું પ્રમાણ દર્શાવતો સાચો ક્રમ .......

  •  ઓછી, મધ્યમ , વધુ 

  • વધુ, ઓછી, મધ્યમ

  • વધુ, મધ્યમ, ઓછી 

  • મધ્યમ, વધુ, ઓછી


Advertisement
75.

તેનું મૂલ્ય હરિતદ્રવ્યના પ્રમાણ પર આધારિત છે.

  • NPP 

  • દ્વિતિય ઉત્પાદકતા

  • પ્રાથમિક ઉત્પાદકતા 

  • GPP 


76.

તે નિવસનતંત્રનાં સામાન્ય વિઘટકો છે.

  • જીવાણુ, ફૂગ, અળસિયાં

  • જીવાણુ, વિષાણુ, ફૂગ 

  • વિષાણુ, ફૂગ, અળસિયાં 

  • ફૂગ, કૃમિ, વિષાણુ 


77.

જલજ વસવાટમાં ઊંડાઈ વધવા સાથે ઉત્પાદકતા ..........

  •  નીચી 

  • વધે 

  • ઘટે

  • ઊંચી


78.

મૃત કે જટિલ પદાર્થોને તોડી સરળ સ્વરૂપોના પદાર્થોમાં રૂપાંતર થઈ જમીનમાં ભળી જવાની ક્રિયા એટલે .........

  • અવશોષણ 

  • અવખંડન

  • વિશ્ર્લેષણ 

  • વિઘટન 


Advertisement
79.

GPP=………+શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ.

  • વાસ્તવિક ઉત્પાદકતા

  • પ્રાથમિક ઉત્પાદકતા 

  • દ્વિતિય ઉત્પાદકતા 

  • NPP


80.

નિવસનતંત્રનાં બધા ઉત્પાદક સજીવો દ્વારા થતું કુલ પ્રકાશસંશ્ર્લેષણ એટલે .........

  • પ્રથમિક ઉત્પાદકતા 

  • GPP 

  • NPP 

  • આપેલ તમામ


Advertisement