Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

81.

ફૉસ્ફરસનો આધુનિક સ્ત્રોત ......

  • કપડાં ધોવામાં વપરાતો ડિટરજન્ટ 

  • ન્હાવાના સાબુનો ડિટરજન્ટ 

  • વાસણ ધોવામાં વપરાતો ડિટરજન્ટ 

  • આપેલ તમામ


Advertisement
82.

ચક્રિય માર્ગે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં રાસાયણિક તત્વોના નિયમિત અને સતત થતા વહનને શું કહે છે ?

  • ભૂરસાયણિક ચક્ર 

  • જૈવ-ભૂ-રસાયણિકચક્ર

  • જૈવરસાયનિક ચક્ર 

  • જૈવ-ભૂચક્ર 


B.

જૈવ-ભૂ-રસાયણિકચક્ર


Advertisement
83.

વિશ્વમાં ફૉસ્ફેટનું મોટું સંચયસ્થાન ........

  • જળાશયોમાં દ્રાવ્ય ફૅરિક અને કૅલ્શોયમ ફૉસ્ફેત છે. 

  • જળાશયોમાં અદ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે.

  • પહાડોમાં અદ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે. 

  • પહાડોમાં દ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે. 


84.

કુદરતમાં કાર્બન કતા સ્વરૂપે જોવા મળે છે ?

  • CO2, ડાયમંડ 

  • CO2

  • CO2, ગ્રેફાઈટ 

  • ગ્રેફાઈટ, ડાયમંડ 


Advertisement
85.

જળાશયમાં ફોસ્ફરસનું ચક્રિય રજુ કરતો સાચો ક્રમ કયો છે ?

  • પ્લવકો→દરિયાઈ પક્ષી→માછલી

  • પ્લવકો →માછલીઓ→દરિયાઈ પક્ષી 

  • માછલીઓ→પ્લવકો→દરિયાઈ મોટા જીવો

  • પ્લવકો→માછલીઓ→મોટાકદની માછલીઓ 


86.

ખાતરનું જ્યારે ........... થાય ત્યારે આયન અને ક્ષાર વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં મુક્ત થાય છે.

  • ખનિજીકરણ 

  • ધોવાણ 

  • આયનીકરણ

  • આપેલ તમામ


87.

ખાતરનિર્માણ અને ખનીજીકરણની પ્રક્રિયા આ તબક્કામાં થાય છે.

  • અવશોષણ

  • ધોવાણ 

  • અપચય

  • અવખંડન 


88.

મૃતદેહોમાં રહેલ ફૉસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજનોમાંથી કયા સજીવો ફૉસ્ફેટને વનસ્પતિ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે ?

  • ફૂગ 

  • વિષાણુ 

  • જીવાણુ 

  • આપેલ તમામ


Advertisement
89.

તે ક્રમશઃ વાયુ ચક્ર અને અવસાદી ચક્રના ઉદાહરણ છે.

  • સલ્ફરચક્ર, ફૉસ્ફરસચક્ર

  • ફૉસ્ફરસચક્ર, કાર્બનચક્ર 

  • ઑક્સિજનચક્ર, કાર્બનચક્ર

  • નાઈટ્રોજનચક્ર, સલ્ફરચક્ર


90.

વિઘટનનાં આ તબક્કામાં દ્રવ્યોના કદ તથા સ્વરૂપમાં ફેરફાર થાય છે.

  • ખનીજીકરણ

  • અવખંડન 

  • ધોવાણ 

  • અપચય 


Advertisement