CBSE
આપણે દરરોજ કેટલી વખત શ્વાસ લઈએ છીએ ?
દસ હજાર
વીસ હજાર
ત્રીસ હજાર
ચાલીસ હજાર
1
3
4
6
20%
36%
40%
41%
શુષ્ક પરિસ્થિતિ સામે અનુલૂલન પ્રાપ્ત કરવા વનસ્પતિઓ કાર્બન-સ્થાપનનો કયો પથ અનુસરે છે.
CAM-પથ
C2-પથ
C3-પથ
C4-પથ
કયા ફૉસ્ફરસનું ચક્રીયકરણ થતું નથી ?
મૃતદેહમાં રહેલ
ડિટરજન્ટમાં રહેલ
સમુદ્રના તળિયે રહેલ
આપેલ તમામ
19-21%
40%
65-70%
80%
ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળતંત્ર પર વસતા કયા સજીવ ફૉસ્ફેટના શોષણમાં મદદરૂપ બને છે ?
સહજીવી ફૂગ
કવકમૂળ
A અને B બંને
એક પણ નહિ
ઓઝોનસ્તરનું ભંગાણ આને કારણે થયું છે.
અશ્મિબળતણ, CFC
અશ્મિબળતણ, CO2
ઈંધણ, CO2
ઈંધણ, CFC
દરિયામાં ધોવાણ પામતો ફૉસ્ફરસ જમીનને પ્રાપ્ત થતાં ફૉસ્ફરસની ઘટ કરતાં ........... હોય છે.
અવગણ્ય
નહિવત
ઓછો
વધુ
18-22%
19-21%
18-21%
19-22%
B.
19-21%