CBSE
પરિસ્થિતિકીય પિરામિડોના સંદર્ભમા6 સાચાં ખોટાં વિધાનો દર્શાવતો યોગ્ય વિકલ્પ જણાવો.
1. ઉત્પાદકોની સંખ્યા વધુ અને છેલ્લી કક્ષાએ માંસાહારી ઉપભોગીઓની સંખ્યા તદ્દન ઓછી હોય છે.
2. દરેક પોષકસ્તરે સજીવોનું કુલ શુષ્ક વજન જૈવભાર દર્શાવે છે.
3. શક્તિપ્રવાહનો દર અનુક્રમિત પોષક સ્તરે ઉત્પાદકતા દર્શાવે છે.
4. થરમૉડાઈનેમિક્સના પ્રથમ નિયમનુસાર વપરાશ દરમિયાન સતત પ્રાપ્ત ઊર્જાનું પ્રમાણ ઘટતું જાય છે.
TFTT
FTTF
TTTT
આપેલ આકૃતિમાં ‘a’ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તેઓ ઊર્જાવહનની શરૂઆત કરે છે.
તેઓ અન્ય સજીવો માટે આહારસ્ત્રોત છે.
તેઓ ઊર્જાનું સ્થાપન કરે છે.
આપેલ તમામ
આપેલ આકૃતિ માટે a,b,c,d નો સાચો ક્રમ શોધો.
a= ઉત્પાદકો b= તૃણાહારી સજીવો c= વિઘટકો d= માંસાહારી સજીવો
a= ઉત્પાદકો b= વિઘટકો c= તૃણાહારી સજીવો d= માંસાહારી સજીવો
a=ઉત્પાદકો b=તૃણાહારી સજીવો c=માંસાહારી સજીવો d= વિઘટકો
a=ઉત્પાદકો b= વિઘટકો c= માંસાહારી સજીવો d= તૃણાહારી સજીવો
1-r, 2-s, 3-p, 4-q
1-s, 2-r, 3-p, 4-q
1-p, 2-r, 3-q, 4-s
1-r, 2-p, 3-q, 4-s
1-q, 2-r, 3-p
1-q, 2-p, 3-r
1-r, 2-p, 3-q
1-p, 2-r, 3-q
આપેલ આકૃતિમાં શક્તિ-પિરમિડ માટે પ્રાપ્ય ઊર્જા માટે ચઢતો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
c → d → b → a
b → d → c → d
a → b → c → d
d → c → b → a
આપેલ આકૃતિમાં ‘x’ બને ‘y’ શું દર્શાવે છે ?
x = વિઘટન, y= ઊર્જા
x =વિઘટન, y = શ્વસન
x = ઊર્જા, y = વિઘટન
x = શ્વસન, y =વિઘટન
D.
x = શ્વસન, y =વિઘટન
આપેલ આકૃતિમાં ‘C’ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
તેઓ જીવંત કે મૃત્ઘટકોનું વિઘટન પ્રેરે છે.
તેઓ સ્વયંપોષી છે.
તેઓ બીજા પોષકસ્તરે સ્થાન પામેલા છે.
B અને C બંને
1-r, 2-q, 3-p, 4-s
1-s, 2-p, 3-q, 4-r
1-s, 2-r, 3-p, 4-q
1-q, 2-s, 3-p, 4-r
આપેલ આકૃતિ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
ખોરાક સંબધિત સજીવોના એકબીજા પર આધારિત સંબંધો પોષણ શૃંખલા રચે છે.
ખોરાક માટે પ્રાણીઓના એકબીજા પર આધારિત સંબંધો પોષજાળ રચે છે.
ચરણ આહારશૃંખલા ધરાવે છે.
A અને C બંને