CBSE
કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષસ્તરે વધુ ઊર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
Top carnivores
Producers
Hebevores
Carnivores
નિવસનતંત્ર માં
પ્રાથમિક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો પર ઓછામાંઓછો આધાર રાખે છે.
પ્રથમિક ઉત્પાદકો પ્રાથમિક ઉપભોક્તા કરતા વધારે હોય છે.
પ્રાથમિક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો કરતા વિશાળ છે.
દ્વિતિયક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો કરતા વિશાળ છે.
નિવસનતંત્ર શબ્દ .......... દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો.
ટેન્સલી
ઓડમ
મિશ્રા
રેઈટર
આપેલ આકૃતિમાં ‘b’ અને ‘e’ નું સાચું નામ નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
b= જૈવસમાજ, e= સંચયસ્થાન
b= વિનિમયસ્થાન, e= ઉપભોગી
b= વિનિમય સ્થાન, e= જૈવસમાજ
b= સંચયસ્થાન, e=વિનિમય સ્થાન
નિવસનતંત્રને ............. તરીકે વર્ણવી શકાય છે.
વનસ્પતિ સૂક્ષ્મજીવોના અલગ સમુદાય ઉપરાંત તેમના શારીરિક રસાયણિક પર્યાવરણને
વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની સ્થાનિક ગોઠવણી
ઉપરનામાંથી એક પણ નહિ.
નિવસનતંત્રમાં ગીધ .......... છે.
ઉપભોક્તા
ઉચ્ચમાંસાહારી
ભક્ષક
અપમાર્જક
D.
અપમાર્જક
નિવસનતંત્રનું મહત્વ .................. માં થાય છે.
ઊર્જાના વહન
રૂવ્યના ચક્રિય
ઉપરના બંને
ઉપરનામાંથી એક પણ નહિ.
“જીવપરિસ્થિત તંત્ર” નામ ............. દ્વારા સૂચવવામાં આવ્યો હતો.
કાલમોબીયસ
ટેન્સલી
રેઈટર
હેકલ
વિશાળ નિવસનતંત્રને ............ કહે છે.
ઈકેડ્સ
જીવ પરિસ્થિત તંત્ર
જૈવભાર
સંક્રમિકા
નિવસનતંત્રમાં ઊર્જાનો સ્ત્રોત ............ છે.
DNA
ATP
RNA
સૂર્યપ્રકાશ