Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

121.

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષસ્તરે વધુ ઊર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

  • Top carnivores

  • Producers 

  • Hebevores 

  • Carnivores 


122.

નિવસનતંત્રમાં ગીધ .......... છે.

  • ઉપભોક્તા 

  • ઉચ્ચમાંસાહારી

  • ભક્ષક 

  • અપમાર્જક 


Advertisement
123.

નિવસનતંત્રનું મહત્વ .................. માં થાય છે.

  • ઊર્જાના વહન 

  • રૂવ્યના ચક્રિય 

  • ઉપરના બંને 

  • ઉપરનામાંથી એક પણ નહિ.


C.

ઉપરના બંને 


Advertisement
124.

“જીવપરિસ્થિત તંત્ર” નામ ............. દ્વારા સૂચવવામાં આવ્યો હતો.

  • કાલમોબીયસ

  • ટેન્સલી 

  • રેઈટર 

  • હેકલ 


Advertisement
125.

આપેલ આકૃતિમાં ‘b’ અને ‘e’ નું સાચું નામ નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • b= જૈવસમાજ, e= સંચયસ્થાન

  • b= વિનિમયસ્થાન, e= ઉપભોગી 

  • b= વિનિમય સ્થાન, e= જૈવસમાજ 

  • b= સંચયસ્થાન, e=વિનિમય સ્થાન 


126.

નિવસનતંત્રને ............. તરીકે વર્ણવી શકાય છે.

  • વનસ્પતિ સૂક્ષ્મજીવોના અલગ સમુદાય ઉપરાંત તેમના શારીરિક રસાયણિક પર્યાવરણને 

  • વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની સ્થાનિક ગોઠવણી 

  • વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોના અલગ અલગ સમુદાયો તેમના શારીરિક રસાયણિક પર્યાવરણની એકસાથે હોય. 
  • ઉપરનામાંથી એક પણ નહિ.


127.

નિવસનતંત્રમાં ઊર્જાનો સ્ત્રોત ............ છે.

  • DNA

  • ATP 

  • RNA

  • સૂર્યપ્રકાશ 


128.

નિવસનતંત્ર માં

  • પ્રાથમિક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો પર ઓછામાંઓછો આધાર રાખે છે.

  • પ્રથમિક ઉત્પાદકો પ્રાથમિક ઉપભોક્તા કરતા વધારે હોય છે.

  • પ્રાથમિક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો કરતા વિશાળ છે. 

  • દ્વિતિયક ઉપભોક્તા પ્રાથમિક ઉત્પાદકો કરતા વિશાળ છે. 


Advertisement
129.

વિશાળ નિવસનતંત્રને ............ કહે છે.

  • ઈકેડ્સ 

  • જીવ પરિસ્થિત તંત્ર

  • જૈવભાર 

  • સંક્રમિકા 


130.

નિવસનતંત્ર શબ્દ .......... દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો.

  • ટેન્સલી

  • ઓડમ 

  • મિશ્રા 

  • રેઈટર 


Advertisement