Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

11.

કોના પ્રદૂષણને ‘ગ્રીન મફલર’ કહે છે ?

  • ભૂમિ 

  • પાણી

  • હવા 

  • અવાજ 


12.

બાયો ઈથેનોલ બનાવવા નીચેનામાંથી કઈ વનસ્પતિ જાતિ ઉપયોગી છે ?

  • જેટ્રોપા

  • પિગ્મિયા 

  • બ્રાસિકા 

  • ઝીઆ મેઈઝ 


13.

નીચેનામાંથી કોણ જલપ્રદૂષણને સૂચવતો જૈવિક સૂચક નથી ?

  • સુએઝ ફૂગ 

  • સ્લેઝન કૃમિ

  • રુધિરકૃમિ 

  • સ્ટોનફ્લાય 


14.

કોલસાની દહનક્રિયા પર આધારિત પાવરપ્લાંટમાં ઈલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ શેના નિયંત્રણ માટે ગોઠવણમાં આવે છે ?

  • SO2

  • CO 

  • SPM

  • NO 


Advertisement
15.

‘Ozon Day’

  • 16 સપ્ટેમ્બર

  • 16 જાન્યુઆરી 

  • 16 મે 

  • 16 ઑગસ્ટ 


16.

મોટ્રિઅલ પ્રોટોકોલનો હેતુ ............

  • CO2ના નિકાસનું નિયન્ત્રણ 

  • O3નું વિઘટન કરાવે તેવા દ્રવ્યોને ઘટાડો

  • જૈવવિવિધતાની સાચવણી 

  • જ્ળપ્રદૂષણનું નિયંત્રણ 


17.

‘વર્લ્ડ એંવાયરમેન્ટ ડે’

  • 5 મી સપ્ટેમ્બર 
  • 5 મી ડિસેમ્બર
  • 5 મી જૂન 
  • 5 મી ઑગષ્ટ 


18.

પુનઃઅપ્રાપ્ય તથા ખૂટી જાય તેવી સંપત્તિ કઈ ?

  • ખનીજો 

  • જંગલ

  • કોલસો 

  • પેટ્રોલ 


Advertisement
19.

ચીપકો-ચળવળ કોના સંરક્ષણ માટે શરૂ થઈ ?

  • ઘાસના મેદાનો

  • ગાય 

  • જંગલ 

  • વન્ય પ્રાણી 


20.

નદીના પાણીમાં BOD……….

  • પાણીમાં સુએઝ ભળે ત્યારે વધે છે. 

  • લીલના વસતિવિસ્ફોટથી ફેરફાર પામતું નથી.

  • પાણીમાં O2ના પ્રમાણ સાથે સબંધિત નથી. 

  • પાણીમાં સાલ્મોનેલાનું પ્રમાણ સૂચવે છે. 


Advertisement