Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

31.

તાજેતરમાં CPCB દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે ........

  • ભારત વિશ્વના કુલ જૈવ-વિવિધતા વિસ્તાર તો માત્ર 24% વિસ્તાર જ ધરાવે છે. 

  •  150 db કે તેથી વધુ ઊંચી તીવ્રતાવાળા અવાજથી મનુષ્યની શાંતિમાં ખલેલ પહોંચે છે. 

  • 2.5 માઈક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસવાળાં કણમય દ્રવ્યોના કણો મનુષ્યના અકાળે મૃત્યુ માટે જવાબદાર છે.

  • ઉપર્યુક્ત પૈકી એક પણ નહિ.


32.

નીચે પૈકી કયા વાયુ કાર્સિનોજેનિક નથી ?

  • CO 

  • CNG 

  • નિકોટીનના દહનથી થતો ધુમાડો 

  • ઉપર્યુક્ત બધા


33.

Smog (સ્મોગ) શું છે ?

  • ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ

  • ધુમાડો 

  • પરાગરજનો પ્રકાર 

  • વિકિરણ 


34.

GAIL કયાં શહેરોમાં CNG ગૅસ પૂરો પાડે છે ?

  •  રાજકોટ

  • સુરત

  • અંકલેશ્વર 

  • અમદાવાદ 


Advertisement
35. હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો ?
  • 1975

  • 1981

  • 1985

  • 1990


36. અંકલેશ્વરને CNG પૂરો પાડતી કંપની ........ 
  • GGCL

  • GAEL

  • GSRTC

  • GAIL


37.

નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો.

  • વનસ્પતિની પરાગરજ, લાવા ફટવાથી પથરાતા દ્રવ્યો, SPM

  • વાહનોનો ધુમાડો, વનસ્પતિની પરાગરજ, SPM 

  • SPM, ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, વાહનોનો ધુમાડો 

  • વનસ્પતિની પરાગરજ, ચીમનીમાંથી નીકળતાં દ્રવ્યો, વાહનોનો ધુમડો 


38. અમદાવાદ શહેરમાં વાહનનોંધણી માટે નીચે પૈકી કયો માપદંડ રાખવામાં આવેલ છે ? 
  • EURO-II

  • BHARAT-I 

  • BHARAT-II

  • BHARAT-III


Advertisement
39.

પ્રકાશરાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે ?

  • સ્ટીલ ફૅક્ટરિઓ

  • વાહનો 

  • સિમેન્ટ ફૅક્ટરિઓ 

  • પ્લાસ્ટિક ફૅક્ટરિઓ 


40.

CNG માટે અસંગત લક્ષણ જણાવો. 

  • હવા કરતાં વધુ ભારે હોવાથી આગનું જોખમ રહેતું નથી.

  • વાસ રહિત ધુમાડો 

  • વધુ કાર્યક્ષમ 

  • સરળતાથી ભેળસેળ થતી નથી. 


Advertisement