CBSE
માછલીભક્ષી પાણીઓ
મોટી માછલી → નાની માછલી →પ્રાણીપ્લવકો →વનસ્પતિપ્લવકો
જલજ પોષણશૃંખલા
અનુક્રમણ
સુપોષકતાકરણ
જૈવિક વિશાલન
BOD ને ધ્યનમાં રાખી નીચેનાં ઉદાહરણોને ચડત ક્રમમાં ગોઠવો :
નિસ્યંદન પાણી
પણનું પાણી
નદીમાં ઠલવાતો ગટરનો કચરો
i→iii→ii
i→ii→iii
ii→iii→I
iii→ii→I
સંકલિત ગંદા પાણીન શુદ્ધિકરણ માટેના બીજા તબક્કામાં કરવામાં આવતી પ્રક્રિયા માટે સાચો વિકલ્પ શોધો ........
પાણીનું ક્લોરિનેશન કરાય છે.
હવા વહેવડાવવામાં આવે છે.
જીવાણુપ્રક્રિયા કરાવી કર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે.
ઉપર્યુક્ત બધા જ
હરિયાળી ક્રાંતિના ભાગરૂપે વપરાતા વૃણનાશકો ભૂમિમાં એકત્રિત થઈ અને નિવસનતંત્રના જુદાજુદા પોષક સ્તરે સંચિત થતા જાય છે. – આ શું સૂચવે છે ?
ઑર્ગેનિક ખેતી
જૈવિક વિશાલનતા
અનુક્રમણ
સુપોષકતાકરણ
પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે ?
BOD → વધશે
BOD → ઘટશે
BOD → ઉપર કોઈ અસર થશે નહીં.
COD → ઉપર કોઈ અસર થશે નહીં.
નીચે આપેલા વિકલ્પોને BOD મૂલ્યને આધારે ચડતા ક્રમમાં ગોઠવો :
અતિ પ્રદૂષિત તળાવના પાણીનો નમૂનો
પ્રદૂષણ રહિત તળાવના પાણીનો નમૂનો
નિસ્યંદિત પાણી
ii→ii→i
i→ii→iii
i→iii→ii
iii→ii→i
પીવાના ઉપયોગમાં લેવાતા પાણીને ઘણી વખત ક્લોરિનમાંથી પસાર કરવામાં આવે છે. કારણ કે ............
નિલંબિત દ્રવ્યોનો નિકાલ કરે છે.
પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડે છે.
O2નું પ્રમાણ વધારે છે.
સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે.
સૌથી વધુ પ્રમાણમં DDTક્યાં જમાં થાય છે ?
કરચલા
પક્ષી
વનસ્પતિપ્લવકો
ઈલ
પીવા માટે ઉપયોગી પાણીમાં BOD મૂલ્ય ........
<1
=1
>1
અનિશ્ચિત
સુએઝથી પ્રદૂષિત પાણીમાં મસ્ત્ય મરણ પામે છે, કારણ કે .........
દ્રાવ્ય O2નું પ્રમાણ ઘણુ જ ઓછું હોય છે.
ભૌતિક ઘટકોનું વધુ પ્રમાણ
પાણી સાથે શરીરમાં દખલ થતા કાંપનું પ્રમાણ વધુ હોય
વિશિષ્ટ પ્રકારની ગંધ