CBSE
કોલસાની દહનક્રિયા પર આધારિત પાવરપ્લાંટમાં ઈલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ શેના નિયંત્રણ માટે ગોઠવણમાં આવે છે ?
SO2
CO
SPM
NO
ચીપકો-ચળવળ કોના સંરક્ષણ માટે શરૂ થઈ ?
ઘાસના મેદાનો
ગાય
જંગલ
વન્ય પ્રાણી
પુનઃઅપ્રાપ્ય તથા ખૂટી જાય તેવી સંપત્તિ કઈ ?
ખનીજો
જંગલ
કોલસો
પેટ્રોલ
નીચેનામાંથી કોણ જલપ્રદૂષણને સૂચવતો જૈવિક સૂચક નથી ?
સુએઝ ફૂગ
સ્લેઝન કૃમિ
રુધિરકૃમિ
સ્ટોનફ્લાય
‘Ozon Day’
16 સપ્ટેમ્બર
16 જાન્યુઆરી
16 મે
16 ઑગસ્ટ
A.
16 સપ્ટેમ્બર
નદીના પાણીમાં BOD……….
પાણીમાં સુએઝ ભળે ત્યારે વધે છે.
લીલના વસતિવિસ્ફોટથી ફેરફાર પામતું નથી.
પાણીમાં O2ના પ્રમાણ સાથે સબંધિત નથી.
પાણીમાં સાલ્મોનેલાનું પ્રમાણ સૂચવે છે.
બાયો ઈથેનોલ બનાવવા નીચેનામાંથી કઈ વનસ્પતિ જાતિ ઉપયોગી છે ?
જેટ્રોપા
પિગ્મિયા
બ્રાસિકા
ઝીઆ મેઈઝ
મોટ્રિઅલ પ્રોટોકોલનો હેતુ ............
CO2ના નિકાસનું નિયન્ત્રણ
O3નું વિઘટન કરાવે તેવા દ્રવ્યોને ઘટાડો
જૈવવિવિધતાની સાચવણી
જ્ળપ્રદૂષણનું નિયંત્રણ
કોના પ્રદૂષણને ‘ગ્રીન મફલર’ કહે છે ?
ભૂમિ
પાણી
હવા
અવાજ
‘વર્લ્ડ એંવાયરમેન્ટ ડે’
5 મી ઑગષ્ટ