ODS from Class Biology પર્યાવરણીય સમસ્યાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

21.

ડાંગરના ખેતરમાંથી ઉત્પન્ન થતો, ગૅસ જે વૈશ્વિક તાપમાન વધારે છે ?

  • H2

  • નાઈટ્રેટ

  • મિથેન 

  • ક્લોરિન 


22.

‘ગ્રીન મફલર’ એટલે ક્ષુપ અને વૃક્ષનો કયા સ્થળ પર ઉછેર કરી શકાય ?

  • રસ્તાની બંને બાજુ

  • બિનઉપયોગી ભૂમિ 

  • પર્વતો પર 

  • રોડડિવાઈન પર 


23.

વાતાવરણમાં મુખ્યત્વે NO2 અને SO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમો.

  • વાહનોના ધૂમાડા 

  • ફર્ટિલાઈઝર્સ ફૅક્ટરિઓ 

  • પેટ્રોલિયમ રિફાઈનરીઓ 

  • B અને C બંને


24. ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવામાં માટે કઈ સાલમાં સુધારો સુચવ્યો ?
  • 2002

  • 1981

  • 1987

  • 1995


Advertisement
25.

CPCB દ્વારા સંશોધિત, મનુષ્યને હાનિકર્તા પ્રદૂષકોના કણનો વ્યાસ જણાવો.

  • 2.5 મિલીમીટર કે તેથી ઓછા વ્યાસ ધરાવતા કણો

  • 2.5 માઈક્રોમિટર કે તેથી ઓછા વ્યાસ ધરાવતા કણો 

  • 2.5 માઈક્રોમિટર કે તેથી વધુ વ્યાસ ધરાવતા કણો 

  • 2.5 મિલીમીટર કે તેથી વધુ વ્યાસ ધરાવતા કણો 


26.

નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા વાયુઓમાંના રજકણ પર વીજભાર નિર્માણ કરી તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે ?

  • ફિલ્ટર 

  • સ્ક્રબર્સ 

  • ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રોસિપિટેટર્સ 

  • ઉપર્યુક્ત બધી જ


27.

ભારત સરકાર દ્બારા ધી એન્વાયરમેન્ટ ઍક્ટ, ક્યારે પસાર કરવામાં આવ્યો ?

  • 1974

  • 1995 

  • 1981 

  • 1986 


28.

તળાવમાં ‘વૉટર બ્લુઝ’શું સૂચવે છે ?

  • જલીય કેટકોની ગેરહાજરી

  • વધુ પ્રમાણમાં પોષકતત્વની હાજરી 

  • પોષક તત્વની ઉણપ 

  • ઑક્સિજનની ઉણપ 


Advertisement
Advertisement
29.

ODS એટલે.........

  • ઓઝોન ડબલિંગ સબસ્ટન્સ 

  • ઓઝોન ડેટાસૉર્સિસ

  • ઓઝોન ડેવલોપિંગ સબસ્ટન્સ 

  • ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્ટ 


D.

ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્ટ 


Advertisement
30. શહેરી વિસ્તારમાં સાંજના સમયે CO નું પ્રમાણ કેટલું વધે છે ?
  • 18%

  • 20%

  • 1.8%

  • 2.0% 


Advertisement