CPCB from Class Biology પર્યાવરણીય સમસ્યાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

21.

ODS એટલે.........

  • ઓઝોન ડબલિંગ સબસ્ટન્સ 

  • ઓઝોન ડેટાસૉર્સિસ

  • ઓઝોન ડેવલોપિંગ સબસ્ટન્સ 

  • ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્ટ 


22.

ડાંગરના ખેતરમાંથી ઉત્પન્ન થતો, ગૅસ જે વૈશ્વિક તાપમાન વધારે છે ?

  • H2

  • નાઈટ્રેટ

  • મિથેન 

  • ક્લોરિન 


23.

તળાવમાં ‘વૉટર બ્લુઝ’શું સૂચવે છે ?

  • જલીય કેટકોની ગેરહાજરી

  • વધુ પ્રમાણમાં પોષકતત્વની હાજરી 

  • પોષક તત્વની ઉણપ 

  • ઑક્સિજનની ઉણપ 


24. શહેરી વિસ્તારમાં સાંજના સમયે CO નું પ્રમાણ કેટલું વધે છે ?
  • 18%

  • 20%

  • 1.8%

  • 2.0% 


Advertisement
25.

વાતાવરણમાં મુખ્યત્વે NO2 અને SO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમો.

  • વાહનોના ધૂમાડા 

  • ફર્ટિલાઈઝર્સ ફૅક્ટરિઓ 

  • પેટ્રોલિયમ રિફાઈનરીઓ 

  • B અને C બંને


26.

ભારત સરકાર દ્બારા ધી એન્વાયરમેન્ટ ઍક્ટ, ક્યારે પસાર કરવામાં આવ્યો ?

  • 1974

  • 1995 

  • 1981 

  • 1986 


27.

‘ગ્રીન મફલર’ એટલે ક્ષુપ અને વૃક્ષનો કયા સ્થળ પર ઉછેર કરી શકાય ?

  • રસ્તાની બંને બાજુ

  • બિનઉપયોગી ભૂમિ 

  • પર્વતો પર 

  • રોડડિવાઈન પર 


Advertisement
28.

CPCB દ્વારા સંશોધિત, મનુષ્યને હાનિકર્તા પ્રદૂષકોના કણનો વ્યાસ જણાવો.

  • 2.5 મિલીમીટર કે તેથી ઓછા વ્યાસ ધરાવતા કણો

  • 2.5 માઈક્રોમિટર કે તેથી ઓછા વ્યાસ ધરાવતા કણો 

  • 2.5 માઈક્રોમિટર કે તેથી વધુ વ્યાસ ધરાવતા કણો 

  • 2.5 મિલીમીટર કે તેથી વધુ વ્યાસ ધરાવતા કણો 


B.

2.5 માઈક્રોમિટર કે તેથી ઓછા વ્યાસ ધરાવતા કણો 


Advertisement
Advertisement
29. ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવામાં માટે કઈ સાલમાં સુધારો સુચવ્યો ?
  • 2002

  • 1981

  • 1987

  • 1995


30.

નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા વાયુઓમાંના રજકણ પર વીજભાર નિર્માણ કરી તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે ?

  • ફિલ્ટર 

  • સ્ક્રબર્સ 

  • ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રોસિપિટેટર્સ 

  • ઉપર્યુક્ત બધી જ


Advertisement