CBSE
ડોબસન એકમ કોનું માપન દર્શાવવા વપરાય છે ?
ઓઝોનસ્તરની જડાઈ
સજીવોમાં જૈવિક વિશાલન માપતા ઘટકોનું પ્રમાણ
ઓઝોનસ્તરના વિઘટનની ઝ્ડપ
રેફ્રિજરેટરમાં વપરાતાં પદાર્થ અને Cl- ના સ્ત્રોત સમાન દ્રવ્ય કયું છે ?
ફ્રિયોન
CFC
HFC
એક પણ નહિ
15C
27C
28C
37C
30%
33%
67%
76%
ભૂમિના ફળદ્રુપ સ્તરના નાશ માટે કોણ જવાબદાર છે ?
વનનાશ અને નબળી સિંચાઈપદ્ધતિ
અનિયંત્રિત ચરાઈ
વધુ પડતો પાક ઉછેર
ઉપર્યુક્ત બધા જ
કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે ?
આયનોસ્ફિયર
ટ્રોયોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફિયર
મેસોસ્ફિયર
ચર્નોબિલ દુર્ઘટના કોની સાથે સંકળાયેલી છે ?
જૈવિક વિશાલન
સુપોષકતાકરણ
ઓઝોનગર્તની રચના
ન્યુક્લિયર પાવર-જનરેશન
ક્લોરિનનો એક પરમાણુ O3ના કેટલા અણુઓનું વિઘટન પ્રેરે છે ?
1,000
10,000
1,00,000
10,00,000
વાતાવરણમાંનો CO2 નીચે પૈકી કયાં કિરણોને શોષે છે.
લાંબી લંબાઈ ધરાવતાં IR
ટૂંકી લંબાઈ ધરાવતાં IR
લાંબી લંબાઈ ધરાવતા UV
ટૂંકી લંબાઈ ધરાવતા UV
ગ્રીનહાઉસ અસર એટલે ?
C.