Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

111.

............. પર્યાવરણની સંગઠન યોજના છે.

  • NEERI

  • CSIR 

  • CHEPHERI 

  • ICAR 


112.

કયુ સામાન્ય રીતે હવા પ્રદુષક નથી.

  • હાઈડ્રોકાર્બન 

  • CO 

  • CO2

  • SO


113.

ઍસિડિક વરસાદ ........... ના કારણે થાય છે.

  • CO 

  • CO2
  • O

  • So2 + NO2 


Advertisement
114.

કૃષિ ઉત્પાદનન અવધારા માટે શું ઉપયોગી નથી.

  • વનવાસ

  • ખાતરોનો ઉપયોગ

  • કૃષિની યાંત્રિક રચના 

  • સિંચાઈની સગવડતામાં વધારો 


A.

વનવાસ


Advertisement
Advertisement
115.

આહાર શૃંખલામાં કયો પ્રદૂષક બાયોમેગ્ની ફીકેશનને પ્રદુષિત કરે છે.

  • PAN

  • DDT 

  • SO2 

  • CO 


116.

નીચેનામાંથી કયું પાણી પ્રદૂષણનું મોટું પ[અરિબળ છે.

  • ડીટર્જન્ટ 

  • એમોનિયા

  • ધૂમાડો 

  • ઔદ્યોગિક કચરો 


117.

ફોટોકેમિકલ ધુમડામાં શું જોવા મળે છે?

  • CO 

  • NO2 

  • ઓઝોન 

  • Bઅને C બંને


118.

કોના લીધે વાતાવરણ પ્રદુષણ થતું નથી.

  • કાર્બન ડાયોક્સાઈડ 

  • કાર્બન મોનોક્સાઈડ

  • હાઈડ્રોજન 

  • સલ્ફર ડાયોક્સાઈડ


Advertisement
119.

ગ્રીન હાઉસ અસર ........ ના કારણે થાય છે.

  • CO 

  • O2

  • SO2 

  • CO2 


120.

લાઈકેન વસવાટમાં ................દર્શાવે છે.

  • હવામાં કાર્બન મોનોક્સાઈડ 

  • હવા પ્રદુષણની ઉણપ

  • ભૂમિમાં 

  • ભૂમિમાં કોપર 


Advertisement