CBSE
B.O.D. શું છે ?
પાણીમાં કુલ O2 ના પ્રમાણની હાજરી
પાણીમાં સજીવો દ્વારા ઉત્પન્ન કારાતું O2 નું પ્રમાણ
વિઘટન માટે સ્ય્ક્ષમ જીવો દ્વારા ઉપયોગ કરાતું O2 નું પ્રમાણ
ઉપરના બધા જ
પાક પર DDT ના છંટકાવથી ........... નું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે.
હવા, પાણી, ભૂમિ
ફક્ત હવા અને પાણી
ફક્ત પાણી અને ભૂમિ
ફક્ત હવા અને ભૂમિ
.............. આયન કારક ન હોય તેવા વિકિરણો DNA ને નુકશાન કરે છે.
બીટા કિરણો
ક્ષ કિરણો
U.V.કિરણો
ગામા કિરણો
સામન્ય વાતચિતમાં ધ્વનીની તીવ્રતા કેટલી છે.
10 – 20 ડેસિબલ
30 – 60 ડેસિબલ
70 – 90 ડેસિબલ
120 – 150 ડેસિબલ
B.
30 – 60 ડેસિબલ
નીચેનામાંથી કયું પ્રદુષિત પાણીમાં ગેરહાજર હોય છે.
સ્ટેન ફ્લાયના ડીંભ
લીલ હરિત લીલ
હાઈડ્રીલા
પાણીપીત
SO2 ની કેટલીક અસર અને વનસ્પતિ પર તેના રૂપાંતરની ઉપજોને ........... માં સમાવેશ કરે છે.
ગોલ્ગીકાયનો નાશ
હરિતદ્રવ્યનો નાશ
રસસંકોચન
એક પણ નહિ.
કોટન રજકણો ........... માં મહત્વનો પ્રદુષક છે.
કલકતા
દિલ્લી
અમદાવાદ
મદ્રાસ
............ સિવાય બીજા બધા પ્રદૂષણમાં ફાળો આપે છે.
હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ
થર્મલ પાવર સ્ટેશન
ઓટોમોબાઈલ
ન્યુક્લિયર પાવર સ્ટેશન
વિકિરણ સ્વાસ્થનું જોખમ છે કારણ કે તે ......... ઉત્પન્ન કરે છે.
લ્યુકેમિયા
હિમોફિલીયા
એનેમિયા
ન્યુમોનિયા
અલ્ટાવાયોલેટ પ્રકાશનું આણ્વીય કાર્ય મોટેભાગે ........... દ્વારા પરાવર્તીત કરવામાં આવે છે.
સંલગ્ન ભાજના વસ્થાની રચનાથી
DNA માં હાઈડ્રોજન બંધના વિનાશથી
ફોટો ડાયનેમિક કાર્યથી
પિરિમિડિન ની રચનાથી