CBSE
વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ............ કહેવામાં આવે છે.
સામાજિક જંગલ વિદ્યા
વનીકરણ
ક્ર્ષિ જંગલવિદ્યા
વનનાશ
ભારતમાં પ્રતિ caplta જંગલ વિસ્તાર ........ છે.
1.0 ha
1.6 ha
0.06 ha
0.60 ha
ભારતમાં સ્થાનીક પુષ્પ વનસ્પતિની ટકાવારી લગભગ ........... છે.
23
33
53
63
નીચેનામાંથી કયું ઊર્જાનો પુનઃપ્રાય સ્ત્રોત છે ?
વૃક્ષો
પેટ્રોલિયમ
કોલસો
ન્યુક્લિઅર બળતણ
ભેજવાળી જમીન ........... ઘરાવે છે.
દુનિયાની જમીનનો 6%
દુનિયાની જમીનનો 10%
દુનિયાની જમીનનો 12%
દુનિયાની જમીનનો 14%
વનનાશ સામાન્ય રીતે ......... ઘટાડે છે.
દુષ્કાળ
ગ્લોબલ વર્મીંગ
વરસાદ પડવો
ભૂમિ પક્ષરણ
સ્ટ્રેટૉસ્ફિટારમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ........... દ્વારા શોષવામાં આવે છે.
સલ્ફર ડાયોક્સાઈડ
આર્ગોન
ઓક્સિજન
ઓઝોન
ભારતમાં જંગલ વિસ્તાર લગભગ .......... છે.
ભૌગોલિક વિસ્તારનો 37%
ભૌગોલિક વિસ્તારનો 9%
ભૌગોલિક વિસ્તારનો 19%
ભૌગોલિક વિસ્તારનો 29%
પૃથ્વી સમિતિ 1992 માં રીઓ ડીજેનેરોમાં યોજાયો હતો જેને પરિણામે ........
IUCN
રેડ લિસ્ટનું સંપાદન
જીવાવરણ સંરક્ષણની સ્થાપના
જૈવવિવિધતાનું કનવેન્શન
D.
જૈવવિવિધતાનું કનવેન્શન
નીચેનામાંથી કયું જંગલના કાર્યને નિયમિત કરે છે ?
જરૂરી ઓઈલનું ઉત્પાદન
ભૂમિ અને પાણીનું સંરક્ષણ
વાયુનો સંગ્રહ અને મુક્તિ
લાકડાનું ઉત્પાદન