CBSE
ચોળાની ‘પુસા કોમલ’ વેરાયટી કે જે પસંદગી અને સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે તે મુખ્યત્વે કોની સામે પ્રતિકારકતા ધરાવે છે ?
વ્હાઈટ રસ્ટ
પાવડરી મુલ્ડ્યુ
પલો મેઝોઈક વાઈરસ
બેક્ટેરિયલ બ્લાઈટ
કઈ વિષુવૃતિય શેરડીને જાત દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે. જે જાડું પ્રકાંડ અને વધુ શર્કરાનું પ્રમાણ ધરાવે છે. પરતુ ઉત્તર ભારતમાં તે સારી રીતે ઊગી શકતી નથી ?
સેક્કેરમ ઓફીસીનારમ
સેક્કીરમ રોબસ્ટમ
સેક્કેરમ બારબેરી
સેક્કેરમ સ્પોન્ટેનીયમ
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કૂળ કયું છે ?
યુફોરબીએસી
એપોસાયનેસી
એસ્કલેપીએડેસી
ઉપરોક્ત તમામ
વિકૃતિ દ્વારા વિકસાવેલો કયો પાક યલો મોઈઝીક વાઈરસ સામે પ્રતિકારકતા ધરાવે છે.
ઘઉં
બ્રાસિકા
મગ
ચોળા
નીચેની વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
1.પસંદગી કરેલા પિતૃઓ અવ્ચ્ચે આંતર સંકરણ
2. નવી જાતિનું ટેસ્ટિંગ, વિતરણ અને વ્યાપારી કરણ
3. વિવિધ જાતોનું એકત્રીકરણ
4. ઉચ્ચ પુનઃસંયોજીત જાતોની પસંદગી અને ટેસ્ટિંગ
5. પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી
1,2,3,4,5
3,5,1,4,2
5,3,1,2,4
3,5,1,2,4
નીચેના પૈકી કયું આવશ્યક તેલ નથી ?
ગુલાબનું
ચંદનનું
જાસ્મીનનું
મગફળીનું
ખોરાક અને પધુચારા માટેના મુખ્ય સ્ત્રોત કયો છે ?
ફૂગ
કપાસ
લાઈકેન
ધાન્યો
નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
1. એટલાસ 66 નામની ઘઉંની વેરાયટી વધુ પ્રોટીન ધરાવે છે.
2. SCP એ માનવી અને પ્રાણેઓનાં પોષણ માટે પ્રોટોન ધરાવે છે.
3. માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
4. અર્ધ વામન ચોખાની વેરાયટી IR-8 અને ટુઈચુંગ નેટીવ – 1 માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.
1,2,4
1,2,3
3,4,1
2,3,4
લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી ?
જીડવાની ઈયળો (બોલવર્મ)
પ્રકાંડવેધી કીટક (શુટ બોરર)
મોલેમસી
જેસીડસ
કોઈ પણ સંકરણ કાર્યક્રમનો પાયો કયો છે ?
જનીનિક વિવિધતા
જનીનિક સમાનતા
વિકૃતિ
હરિતક્રાંતિ