CBSE
250 કિલો વજન ધરાવતી ગાય એક દિવસમાં કેટલા જથ્થામાં પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
2000 ગ્રામ
200 ગ્રામ
20 ગ્રામ
2 ગ્રામ
ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવનમાં ફૂગ કયા પોષક તત્ત્વનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિને આપે છે ?
મેંગેનીઝ
કેલ્શીયમ
નાઈટ્રોજન
ફોસ્ફરસ
નીચેના પૈકી દૈહિક સંકરણનું ઉદાહરણ કયું છે ?
સોનેરી ચોખા
બીટી કપાસ
પોમેટો
આપેલ બધા જ
ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે ?
17
92
62
82
ધારો કે તમે વનસ્પતિ સંકરણકર્તા છો. તો કૃષિ પાકમાં કયું લક્ષણ તમે સુ પ્રથમ દાખલ કરવા પ્રયત્ન કરશો ?
કીટકો સામે સહિષ્ણુતા વધારવા
પર્યાવરણેય પરિબળો પ્રત્યેની સહિષ્ણુતા વધારવા
રોગકારકો સામે પ્રતિકારકતા વધારવા
પાકનું ઉત્પાદન અને ઊંચી ગુણવત્તા વધારવા
લેડીબર્ડ શાનાથી ઉટકારો મેળવવા માટે ઉપયોગી છે ?
જીંડવાની ઈયળો
જેસીડ્સ
એફીડ્સ
મચ્છદ
IARI ન્યુ દુલ્હી દ્વારા પ્રસારીત કયો શાકભાજીનો પાક વીટામીન C થી સમૃદ્ધ છે ?
બાથુઆ
રાઈ
પાલક
પાપડી
IARI, નવી દિલ્હી એ કેટલાક શાકભાજીનાં પાકો વિક્સાવેલ છે. તેઓ કઈ બાબતમાં સમૃદ્ધ છે ?
વિટામીન
અંતઃસ્ત્રાવો
ખનીજતત્વો
A અને C બંને
નોબેલ વિજેતા નોર્મન ઈ.બાર્લોએ કઈ વનસ્પતિની અર્ધ વામન જાત વિકસાવી ?
રાઈ
મરચા
ઘઉં
શેરડી
નીચેના પૈકી વનસ્પતિ સંકરણનું કયું સોપાન ખૂબ જ કંટાળૅઅજનક અને સમય માંગી લે તેવું છે.
વિવિધ જાતોનું એકત્રીકરણ
પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન
ઉચ્ચ પુનઃ સંયોજીતોની પસંદગી અને ટેસ્ટિંગ
પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ