CBSE
ટસર-સેલ્ક શામાંથી મળે છે ?
એપીસ ઈન્ડિકા
એપીસ ડોરસાટા
એન્થેરીએયા રોયલ
બોમ્બેક્સ મોરી
ભારતમાં મત્સ્ય ઉછેરમાં કઈ માછલીનું સંવર્ધન થાય છે ?
કટલા અને માગુર
રોહુ અને કટલા
સાલમન અને રોહુ
સાલમાન અને કટલા
બોમ્બેક્સ મેરીના લાર્વાને શું કહે છે ?
નીમ્ફ
કોશેટો
ઈયળ
ટ્રોકોફોર
જાફરાબાદે, મુર્રાહ અને મહેસાણી એ કોની ઓલાદ છે ?
બકરી
ઘેટું
ગાય
ભેંસ
રેશમના કીડામાં થતો વાઈરસજન્ય રોગ કયો છે ?
ફ્લેચેરી
મસ્કારડીન
પેબ્રીન
મરઘાપાલનમાં વિદેશી ઓલાદો કઈ છે ?
રહોડે આઈલન્ડ રેડ અને એસીલ
પ્લીમોથ અને એસીલ
વ્હાઈટ લેગહોર્ન
રહોડે આઈલેન્ડ રેડ
વંધ્ય ગાયમાં દૂધ ઉત્પાદન પ્રેરવા કયો અંતઃસ્ત્રાવ ઉપયોગી છે ?
સ્ટીલબેસ્ટ્રોલ
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
રિલેક્શન
શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન આપતી પશુની જાત કઈ છે ?
હોલેસ્ટેઈન – ફ્રીએસીયન
સાહીવાલ
રેડ સીધી
ડેઓમી
MOET (મલ્ટેપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાંસફાર) કોના માટેની પદ્ધતિ છે ?
જન્મ નિયંત્રણ
ઘેટાનું ક્લોનિંગ
મત્સ્ય ઉછેર
પશુઓમાં સંકરણ
સૌથી વધુ રેશમ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
ગુજરાત
કેરાલા
આસામ
કર્ણાટક