Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

171.

ઓક સિલ્કવોર્મ શું છે ?

  • બોમ્બેકસ મોરી 

  • ક્લેરીઅસ બેટ્રેક્સ

  • એન્થેરીઈયા રોયલ 

  • એપીસ ફ્લોરીયા 


172.

નીચેનામંથી કયું વિધાન સાચું છે ?

  • કામદાર મધમાખી દ્વિતિકિય હોય છે.

  • એપીસ ઈન્ડિકા સૌથી મોટી જંગલી મધમાખી છે. 

  • મીણ એ મધમાખીનું નકામું દ્રવ્ય છે. 

  • વી. ફ્રિશ વૈજ્ઞાનિકે મધમાખીમાં ટ્રાન્સમીશન પદ્ધતિની શોધ કરી.


173.

કામદાર માખીનો જીવનકાળ કેટલા સમયનો હોય છે ?

  • 10 દિવસ

  • 15 દિવસ 

  • 30 દિવસ 

  • 45 દિવસ 


174.

રેશમના કિડાનું શ્વસનનાંગ કયું છે ?

  • માલ્પિધિયન નલિકાઓ 

  • ત્વચા

  • ફેફસાં 

  • શ્વાસનળી 


Advertisement
175.

રેશમના કીડાની કઈ જાતિ ભારતમાં મળી આવે છે ?

  • કેરીઆ 

  • બોમ્બેક્સ મોરી 

  • એન્થેરા પાફીઆ 

  • ઉપરોક્ત બધા જ


176.

નીચેમાંથી કયું ભયજનક શ્રેણીમાં મુકાયેલું પ્રાણી વિશ્વના સૌથી શ્રેષ્ઠ, હલકા, ગરમ અને ખૂબ જ કીમતી ઊન-શાહનુસનો સ્ત્રોત છે ?

  • ચીરૂ

  • નીલગાય 

  • ચીતલ 

  • કાશ્મીરી બકરી 


177.

વિશ્વમાં સૌથી કિંમતી ઊન ઉત્પન્ન કરતી “પશ્મીના” ઓલાદ કોની છે ?

  • ઘેટું 

  • ઘેટાં-બકરીનું સંકરણ

  • કાશ્મીરી ઘેટાં અને અફઘાન ઘેટાંનું સંકરણ 

  • બકર્રી 


178.

નીચેના પૈકી કઈ મીઠા પાણીની માછલી છે.

  • રોહુ 

  • સારડીન 

  • સાલ્મન

  • પોમ્ફેટ 


Advertisement
179.

ઓક સેલ્કવોર્મ શું છે ?

  • એન્થેરીઆ આસામીકા 

  • અટ્ટાકસ રીસીના

  • બોમ્બેક્સ મોરી 

  • એન્થેરીઆ રોયલ 


180.

હાથીનો ગર્ભાવિધિકાળ કેટલો છે ?

  • 32 મહિના

  • 11 મહિના 

  • 15 મહિના 

  • 22 મહિના 


Advertisement