CBSE
પેબ્રિન રોગ શામા જોવા મળે છે ?
રેશમના ફુદામાં
મરઘામાં
માછલીના ખોરાકમાં
મધમાખીમાં
રેશમ શા માંથી મળે છે ?
કોશેટામંથી
પુખ્ત ફુદાની લાળગ્રંથિમાંથી
લાર્વાના ક્યુટિકલમાંથી
લાર્વાના લાળગ્રંથિમાંથી
મીણ શામાંથી મેળવવામાં આવે છે ?
લાખ ઉછેર
રેશમના કીડાનો ઉછેર
મધમાખી ઉછેર
એકવાક્લચર
લાખ શેમાંથી મળે છે ?
ડીકટીલોપીસ
લાઈટ્ટા
લાકસીફર
બોમ્બેસ
વ્યાપારીક ધોરણો સિલ્ક શામાંથી મેળવાય છે ?
ઈયળ
કોશેટો
પુક્ત ફુંદુ
ઈંડા અને પુખ્ત ફુંદા બંનેમાંથી
ઈરી સીલ્ક મોથ શું ખાય છે ?
લીમડાના પર્ણો
મલબેરેના પર્ણો
એરંડીના પર્ણો
વડના પર્ણો
રાણી મધમાખી શાના માટે અનુકુલન પામેલી છે ?
મધ ઉત્પન્ન કરવા
અન્ય મધમાખીઓનું નિયંત્રણ કરવા
ઈંડા મૂકવા
ઈંડા મૂકવા અને નાના બચ્ચા ઉછેરવા