Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

21.

વિધાન A : એકકોષજ્ન્ય પ્રોટીન આથવણી ક્રિયા દ્વારા મેળવાય છે.

કારણ R : એકકોષજન્ય પ્રોટીનમાં જનીન ઈજનેરી વિદ્યાનો ઉપયોગ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R ખોટું છે. 

  • A – ખોટું, R સાચું છે.


22.

વિધાન A : આજે મશરૂમને ખોરાક તરીકે ઉપયોગ ઘણા લોકો કરે છે.

કારણ R : તેથી વિષયપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R ખોટું છે. 

  • A – ખોટું, R સાચું છે.


23. સાચાં જોડકાં જોડો. 


  • P-3, Q-4, R-2, S-5, T-1

  • P-1, Q-2, R-3, S-4, T-5

  • P-1, Q-3, R-2, S-4, T-5 

  • P-3, Q-4, R-5, S-2, T-1 


24.

વિધાન A : સતત અંતઃસંકરણ ઈચ્છનીય નથી.

કારણ R : હાનિકારક પચ્છન્ન જનીનો એકત્રિત થતા સંતતિઓની ફળદ્રુપતા ઘટે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R ખોટું છે. 

  • A – ખોટું, R સાચું છે.


Advertisement
25. સાચાં જોડકાં જોડો. 


  • P-3, Q-4, R-2, S-1

  • P-4, Q-1, R-2, R-3 

  • P-1, Q-2, R-3, S-4 

  • P-2, Q-1, R-3, S-4


26. સાચાં જોડકાં જોડો. 


  • P-5, Q-1, R-2, S-3, T-4

  • P-1, Q-2, R-3, S-4, T-5

  • P-3, Q-4, R-1, S-3, T-5 

  • P-4, -Q-1, R-5, S-2, T-3 


27.

વિધાન A : મધનો ઔષધ તરીકે ઉપયોગ જાણીતો છે.

કારણ R : મધનો સંદર્ય-પ્રસાધન તરીકે ઉપયોગ જાણીતો છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R ખોટું છે. 

  • A – ખોટું, R સાચું છે.


28. સાચાં જોડકાં જોડો. 


  • P-3, Q-1, R-5, S-3, T-4

  • P-1, Q-5, R-2, S-3, T-4 

  • P-2, Q-1, R-4, S-2, T-5 

  • P-2-Q-5, R-1, S-4, T-3


Advertisement
29.

વિધાન A : કેલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે.

કારણ R : રોટરી શેકરમાં માધ્યમને 100 થી 200 rpm ની ગતિએ હલાવવાથી વાતવિનિમય અને દ્રવ્યોનું સંમિશ્રણ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R ખોટું છે. 

  • A – ખોટું, R સાચું છે.


30. સાચાં જોડકાં જોડો. 


  • P-3, Q-2, R-4, S-1

  • P-3, Q-4, R-1, S-2

  • P-1, Q-3, R-2, S-4 

  • P-4, Q-1, R-2, S-3 


Advertisement