Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

11.

કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?

  • કોષવિભાજન → સયટોકાઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ

  • નિવેશ્ય → કેલસ → કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર 

  • નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધંનશીલ પેશીમાં રુપાંતર 

  • કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધંનશીલ પેશીમાં રૂપાંતર → નિવેશ્ય 


12.

પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકાસાવી શકાય છે ?

  • સુષુપ્તતા

  • પૂર્ણક્ષમતા 

  • સંચિત ખોરાક 

  • આંતરજાતીય સંકરણ 


13.

પેશી સંવર્ધન વખતે કૉલમની જાળવણી માટેનું માધ્યમ ................

  • IBA 

  • 2-4-D

  • અગરઅગર જેલ 

  • આગારોઝ જેલ 


14.

વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ?

  • પુનઃ સંયોજીત પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવીજાતિનું પરિક્ષણ અને વેચાણ 
  • પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકરણ → પુનઃસંયોજીતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ
  • ભિન્નતાનું એકત્રિકરણ → પુનઃ સંયોજીતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ 

  • ભિન્નતાનું એકત્રિકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ 


Advertisement
Advertisement
15.

ભ્રુણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?

  • સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ 

  • કોષોમાં જૈવભારનું નિર્માણ

  • પ્રાંકુરોનું પુર્નજનન 

  • જીવરસનું અલગીકરણ 


A.

સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ 


Advertisement
16.

ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

  • આંતરજાતીય સંકરણ 

  • અંતઃજાતીય સંકરણ

  • બર્હિસંકરણ 

  • અંતઃસંકરણ 


17.

કેલસ અને સસ્પેન્સન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ?

  • જીવરસનું અલગીકરણ પ્રાકુર મેળવવા

  • આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા 

  • પ્રાંકુરોનું પુનસર્જન 

  • કોષોના જૈવભારનું નિર્માણ 


18.

મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ પ્રકારના સીક્ષ્મ જીવ એક દિવસમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

  • 200 ગ્રામ 

  • 230 ગ્રામ

  • 240 ગ્રામ 

  • 250 ગ્રામ 


Advertisement
19.

એકકોષજ્ન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ?

  • તે ફુગનો એકકોષજ્ન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ.

  • તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. 

  • તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીક વપરાય છે. 

  • તેનો ઉપ્યઓગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે. 


20.

……………… અમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?

  • લાયસીન 

  • સેરીન

  • ટાયરોસીન 

  • ગ્કાયસીન 


Advertisement