Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

51.

એન્ડોસલ્ફાન શું છે ?

  • ઉંદરનાશક 

  • કીટનાશક

  • નીંદણનાશક

  • છોડ 


52.

ઘઉંનો સમાવેશ શામાં થાય છે ?

  • કઠોળ 

  • તેલીબિયાં

  • બરછટ ધાન્યો 

  • ધાન્યો


53.

નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્યતેલ અને રેસાઓ મેળૅવાય છે ?

  • એરેચીસ હાઈપોજીયા (મગફળી)

  • કોક્સ ન્યુસીફેરા (નાળિયેર) 

  • બ્રાસિકા કેમ્પેસટ્રીસ (સરસવ) 

  • મેન્જિફેરા ઈન્ડિયા (આંબો) 


54.

નીચેના ધાન્યો પૈકી કયું કૂટ ધાન્ય છે ?

  • બક ઘઉં 

  • જુવાર 

  • બાજરી 

  • એકપણ નહિ


Advertisement
55.

નીચેનામાંથી કયો તેલીબિયાંનો પાક છે ?

  • સૂર્યમુખી 

  • ક્રાયસેન્થેમમ

  • કેરીઓપ્સીસ 

  • ડાંગર 


56.

જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી ?

  • કોકિંગ 

  • સ્કુગ

  • મેન્ડલ 

  • બેટ્સન 


57.

નીચેનામાંથી કયું કૂટધાન્ય છે ?

  • ફેગોપાયરમ એસ્ક્યુલેન્ટમ (બક વ્હીટ)

  • ટ્રીટકમ એસ્ટીવમ 

  • ઓરીઝા સટાઈવા 

  • ઝીઆ મેઈઝ


58.

નીચેન અપૈકી પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

  • બાજરી (પેનીસેટમ ટાઈફોઈડિયમ)

  • ચોખા 

  • ઘઉં 

  • મગફળી 


Advertisement
Advertisement
59.

કુફરી પુંખરાજ કોનું સંકરીત જનીનિક ક્લોન છે ?

  • ઘઉં

  • ચોખા 

  • બટાટા 

  • દ્રાક્ષ 


A.

ઘઉં


Advertisement
60.

નેશનલ બોટનિકલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે ?

  • કલકત્તા 

  • દિલ્હી 

  • લખનૌ 

  • બોમ્બે 


Advertisement