Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

Advertisement
81.

બટાટાનું ઉદ્દભવસ્થાન કયું છે ?

  • પનામા 

  • મેક્સિકો

  • બ્રાઝિલ 

  • પેરુ 


D.

પેરુ 


Advertisement
82.

બેક્ટેરિયલ કીટનાશક કયું છે ?

  • બેસીલસ સબટીલીયો 

  • બેસીલસ થુરીન્જેન્સીસ

  • બેસીલસ પોલિમિક્સા 

  • બેસિલસ બ્રેવીસ 


83.

હાઈબ્રિડ વીગરમાં શેનો સમાવેશ થાય છે ?

  • જાતિ નિર્માણ 

  • ક્લોનની પસંદગી 

  • વનસ્પતિમાં સંકરણ 

  • આપેલ એક પણ નહિ.


84.

પાકની ફેરબદલીનો હેતુ શું છે ?

  • જમીનનું ધોવાણ અટકાવવા માટે 

  • પાણીનું ધોવાણ અટકાવવા માટે

  • જમીનની ફળદ્રુપતા વધારવા માટે 

  • જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે 


Advertisement
85.

હાલમાં કયા જંતુનાશક પર પ્રતિબંધ છે.

  • ટોક્સાફિન

  • એલ્ડ્રીન 

  • એલ્ડ્રીન 

  • DDT


86.

જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે ?

  • ફૂગનાશક, સૂત્રકૃમિનાઆશક અને ઊંદરનાશક 

  • કીટનાશક, નીંસદણનાશક અને ઊંદરનાશક 

  • નીંદણનાશક, કીટનાશક અને સૂત્રકૃમિનાશક 

  • ઉપરોક્ત બધા


87.

આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

  • મનીલા 

  • ન્યૂયોર્ક 

  • ટોક્યો

  • હૈદ્રાબાદ


88.

પરાગસંવર્ધનનો ફાયસો શું છે ?

  • એકકીય વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે. 

  • સંકરીત જાતનું ઉત્પાદન 

  • રેર વનસ્પતિ જાતિને સંરક્ષણ આપી શકાય છે. 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
89.

કવકજાળ શામાં મદદરૂપ થાય છે ?

  • રોગો અટકાવવા માટે

  • પોષકદ્રવ્યોનું શોષણ 

  • ખોરાક બનાવવા માટે 
  • રોગપ્રતિકારકાતા માટે 


90.

‘સોનેરી ચોખા’ની જાત શાના વડે સમૃદ્ધ છે ?

  • વિટામીન C

  • આયર્ન

  • straight beta space minus spaceકેરિટિન 
  • લાયસિન


Advertisement