CBSE
કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
ત્રિપુરા
કટક
ત્રિવેન્દ્રમ
કોઈમ્બતુર
એશિયાનો મુખ્ય પાક કયો છે ?
ચોખા
જવ
મકાઈ
ઘઉં
હીટરોસીસ શાના માટે જરૂરી છે ?
રૂપાંતરણ
વિકૃતિ
પસંદગી
સંકરણ
કઠોળ શાનો સમૃદ્ધ સ્ત્રોત છે ?
કાર્બોહાઈડ્રેટ
પ્રોટીન
ચરબી અને કાર્બોહાઈડ્રેટ
આપેલ બધા જ
બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે ?
BHC
DDT
એલ્ડ્રીન
ડાલ્ડ્રીન
C.
એલ્ડ્રીન
ભારતમાં સૌથી વધુ વાવેતર થરો રેસા પાક કયો છે ?
ફ્લેક્સ
કપાસ
સન હેમ્પ
શણ
વામન ઘઉં સૌ પ્રથમ શોધક કોણ હતાં ?
બોર્લોગ
બી.ડી.સીંઘ
એમ.એસ.સ્વામીનાથન
વેવીલોવ
કવકજાળ વનસ્પતિ વૃદ્ધિને કોના દ્વારા ઉત્તેજે છે ?
વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે.
ભૂમિમાંથી અકાર્બનિક આયનોના શોષણ માટે
વાતાવરણીય નાઈટ્રોજનના ઉપયોગ માટે વનસ્પતિને મદદ કરે છે.
ચેપ સામે વનસ્પતિને રક્ષણ આપે છે.
પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી ?
દતુરા (ધતુરો)
બ્રાસિકા
ગોસીપીયમ
નિકોટીઆના (તમાકુ)
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે ?
આલ્બીઝીયા
બ્રીકેલિયા સ્પીસીસ
યુફોરબીયા લેથાયરસ
A અને B બંને