Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

111.

IARI ન્યુ દુલ્હી દ્વારા પ્રસારીત કયો શાકભાજીનો પાક વીટામીન C થી સમૃદ્ધ છે ?

  • બાથુઆ

  • રાઈ

  • પાલક 

  • પાપડી 


112.

IARI, નવી દિલ્હી એ કેટલાક શાકભાજીનાં પાકો વિક્સાવેલ છે. તેઓ કઈ બાબતમાં સમૃદ્ધ છે ?

  • વિટામીન 

  • અંતઃસ્ત્રાવો 

  • ખનીજતત્વો 

  • A અને C બંને


113.

લેડીબર્ડ શાનાથી ઉટકારો મેળવવા માટે ઉપયોગી છે ?

  • જીંડવાની ઈયળો 

  • જેસીડ્સ

  • એફીડ્સ 

  • મચ્છદ 


114.

ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવનમાં ફૂગ કયા પોષક તત્ત્વનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિને આપે છે ?

  • મેંગેનીઝ 

  • કેલ્શીયમ

  • નાઈટ્રોજન 

  • ફોસ્ફરસ 


Advertisement
Advertisement
115.

નીચેના પૈકી વનસ્પતિ સંકરણનું કયું સોપાન ખૂબ જ કંટાળૅઅજનક અને સમય માંગી લે તેવું છે.

  • વિવિધ જાતોનું એકત્રીકરણ 

  • પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન

  • ઉચ્ચ પુનઃ સંયોજીતોની પસંદગી અને ટેસ્ટિંગ 

  • પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ 


D.

પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ 


Advertisement
116.

ધારો કે તમે વનસ્પતિ સંકરણકર્તા છો. તો કૃષિ પાકમાં કયું લક્ષણ તમે સુ પ્રથમ દાખલ કરવા પ્રયત્ન કરશો ?

  • કીટકો સામે સહિષ્ણુતા વધારવા

  • પર્યાવરણેય પરિબળો પ્રત્યેની સહિષ્ણુતા વધારવા 

  • રોગકારકો સામે પ્રતિકારકતા વધારવા 

  • પાકનું ઉત્પાદન અને ઊંચી ગુણવત્તા વધારવા 


117.

નીચેના પૈકી દૈહિક સંકરણનું ઉદાહરણ કયું છે ?

  • સોનેરી ચોખા 

  • બીટી કપાસ 

  • પોમેટો 

  • આપેલ બધા જ


118.

ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે ?

  • 17 

  • 92

  • 62 

  • 82 


Advertisement
119.

નોબેલ વિજેતા નોર્મન ઈ.બાર્લોએ કઈ વનસ્પતિની અર્ધ વામન જાત વિકસાવી ?

  • રાઈ 

  • મરચા

  • ઘઉં 

  • શેરડી 


120.

250 કિલો વજન ધરાવતી ગાય એક દિવસમાં કેટલા જથ્થામાં પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

  • 2000 ગ્રામ

  • 200 ગ્રામ 

  • 20 ગ્રામ 

  • 2 ગ્રામ 


Advertisement