CBSE
તરુણ ચીકન, જે ખાસ માંસ માટે ઊછેરવામાં આવે તેને શું કહે છે ?
કેકરીએલ્સ
પુલેટ્સ
મરઘી
બોઈલર્સ
નીચેના પૈકી શામાં પાર્થેજીનેસિસ જોવા મળે છે ?
અળસિયું
ઘરમાખી
મધમાખી
રેશમના કીડા
કઈ માછલી મચ્છરના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી છે ?
સ્કાલોફેલ્ગસ
ગોલ્ડ ફિશ
ગેમ્બુશીયા
હિલ્સા હિલ્સા
રેશમના કિડાના ઉછેરને શું કહે છે ?
મત્સ્ય ઉછેર
મધમાખી ઉછેર
બગાયત ઉછેર
રેશમના કિડાનો ઉછેર
વ્યાપારિક ધોરણે લાખ શામાંથી મેળવાય છે ?
એક પ્રકારના કીટકના બાહ્યસ્ત્રાવામાંથી
એક પ્રકારના માછલીના ભીંગડામાંથી
વનસ્પતિના મૂળમાંથી
એક પ્રકારના પક્ષીના માળામાંથી
જો મધમાખી ગોળ-ગોળ ફરીને, નૃત્ય કરી માહિતી આપે છે તો અ સ્ત્રોતનું લગભગ અંતર કેટલું હશે ?
2000 મીટર
150 મીટર
1000 મીટર
50 મીટર
D.
50 મીટર
કોના માંસમાં સૌથી વધુ ચરબી આવેલી હોય છે ?
ચીલન
પોર્ક
મટન
બીફ
જો સ્ત્રોત સૂર્યની દિશાની વિરુદ્ધમાં હોય અને અંતર 75 મીટર કરતા વધુ હોય તો મધમાખી દિશાનું સૂચન કેવી રીતે કરે છે ?
ઘડીયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ-નૃત્ય
2 નંબરથી વિરુદ્ધ
ઘડિયાળની કાંટાની દિશામાં ગોળ-નૃત્ય
પૂંછડી ઉપર નીચે હલાવીને નૃત્ય
મધમાખીના ઉછેરને શું કહે છે ?
પેશી સંવર્ધન
મત્સ્ય ઉછેર
રેશમ ઉછેર
મધમાખી ઉછેર
મધમાખી, મધુરસ મધના નવા સ્ત્રોતની શોધ, પક્ષી આ માહિતી અન્ય મધમાખીને કેવી રીતે આપે છે ?
દિશા નિર્દેશ ફક્ત પૂંછડી હલાવી નૃત્ય કરીને બતાવે છે.
દિશા નિર્દેશ કરી શકતી નથી.
દિશા નિર્દેશ, ગોળ-ગોળ ફરીને અથવા પૂંછડી હલાવી નૃત્ય કરીને બતાવે છે.
દિશા નિર્દેશ ફક્ત ગોળ-ગોળ ફરી નૃત્ય કરીને બતાવે છે.